________________
N
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધર્મ તેમાં ઇન્દ્રિઓથી દશ્ય તેમજ સ્પર્શવેદ્ય પદાર્થો (જડ વસ્તુઓ) અને ઈન્દ્રિઓથી અય આધ્યાત્મિક દ્રવ્ય (આત્મા) ને પણ સમાવેશ થઈ શકે.
દરેક પદાર્થોની ચાર જુદી જુદી રીતે નિરીક્ષા થઈ શકે. આથી આ ચારે દ્રષ્ટિબિન્દુથી દ્રવ્યની વ્યાખ્યા આપવી યુક્ત છે. દ્રવ્યની આ રીતે વ્યાખ્યા આપવી એ યથાર્થ રીતે શક્ય નથી, માત્ર વિચારની દ્રષ્ટિએ જ તે શક્ય છે.
વ્યાખ્યા પહેલી–સમય, અવકાશ અને પર્યાનું જૂનાધિકતવ (ભિન્નભાવી જેમાં એકત્ર રીતે સંલગ્ન બને છે તેને દ્રવ્ય કહે છે. વસ્તુનાં શાશ્વત સ્વરૂપનાં દ્રષ્ટિબિન્દુ (દ્રવ્યાર્થિક નય) થી આ વ્યાખ્યા આપવામાં આવી છે. કઈ પણ પદાર્થના સમૂહના પરમાણુઓ (લઘુતમ અંશે) ની સંખ્યા પરત્વે મતભેદ હોવા છતાં પદાર્થના સમૂહમાં તે એકતા પ્રર્વતે છે. દાખલા તરીકે–ચેતના યુક્ત વ્યક્તિઓનું પરસ્પર સામ્ય હોતું નથી, આમ છતાં એ સર્વમાં આત્મત્વને જે સમૂહ છે તે એક જ દ્રવ્ય છે.
વ્યાખ્યા બીજી–દ્રવ્ય એ ગુણે અને પર્યાનું અધિકરણ છે. વસ્તુની સ્થિતિ એટલે તેનાં પરિવર્તમાન સ્વરૂપ (પર્યાયાર્થિક નય) નાં દ્રષ્ટિબિન્દુથી આ વ્યાખ્યા ઘટાવી શકાય.ગુણે ફેરફાર વિના કાયમ રહી દ્રવ્ય સાથે સંલગ્ન રહે છે. પર્યાયે એક પછી એક થયા કરે છે. માટીના અમુક અંશને સર્વદા આકાર તે હેય છે, પણ એ આકાર હંમેશા એક જ હેતું નથી. માટીને એ અંશ કદાપિ