________________
૨૦
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ જૈનધમ .
વસ્તુ કે શૈાથી મનતા નથી. પરમાણુ એ નાનામાં નાના અવિભાજ્ય અંશ છે. જૈનાની માન્યતા મુજખ પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે. આધુનિક રસાયણશાસ્ત્રમાં પરમાણુઓ સંબંધી જે પ્રકાશ પાડવામાં આવ્યા છે તે જોતાં તેનાં કરતાં જૈન દર્શન મુજબ પરમાણુએ સૂક્ષ્મતર છે. આધુનિક વિજ્ઞાને માની લીધેલ પરમાણુમાં જૈન દર્શનથી સ્વીકૃત થતા પરમાણુ કરતાં સ્થૂલતા વિશેષ છે. આધુનિક વિજ્ઞાનના પરમાણુમાં જૈન દ્રષ્ટિએ વિચારતાં પરમાણુઓની સંખ્યા અનત હાય છે, એટલે કે જૈન દર્શનથી વિચારતાં આધુનિકવિજ્ઞાને માનેલ પરમાણુ એ છેવટના અવિભાજ્ય અંશ નથી જ.
ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય (બે સૂક્ષ્મ દ્રવ્યા.)
ઉપર જે સૂક્ષ્મ દ્રવ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યે છે તે જૈન દૃષ્ટિબિન્દુથી જોતાં કોઇ સ્થૂળ પદાર્થ નથી. સ્થૂળ પદાર્થ માત્રને અનેક ગુણા હોય છે. પદાર્થાં વચ્ચે વિવિધ પ્રકારના સંબધ પણ હોય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જે બન્ને સૂક્ષ્મ જ્યેા છે તેમાં સ્થૂળ પદાર્થના કોઈ ગુણુ નથી. સંખ`ધ કે અન્વયની દ્રષ્ટિથી વિચારતાં પણ આ બન્ને જ્યે કોઇ સ્થૂળ પદાર્થ નથી એમ કહી શકાય.* જૈન ફ઼િલ્મફી જ આ બન્ને ટ્રન્યાના સ્વીકાર કરે છે. ગતિમાન વસ્તુઓ અને પ્રાણીઓની ગતિ અને સ્થિર થતા પદાર્થોં અને પ્રાણીઓનાં સ્થમાં તે
*Asiatic Quarterly, July 1900, Pp 148,