________________
ખંડ બીજો.
*EW નામના
પ્રકરણ બીજું : વિશ્વ.
સત્યવસ્તુ. ( સત્ )
>
વિશ્વ એ એક માત્ર સત્ય વસ્તુ છે. ‘સત્ય વસ્તુ એ શબ્દના ઘણા અર્ધાં છે. સત્ય વસ્તુ તે (એક અર્થમાં) દ્રવ્ય કહેવાય છે. આ જ અર્થમાં આપણે ‘ સત્ય વસ્તુ શબ્દના અર્થ અત્રે સમજવાના છે. આખુંચે વિશ્વ ચૈાથી પરિપૂર્ણ છે. વિશ્વદ્રબ્યાનુ વિશ્વ છે. આથી વિશ્વ એટલે વિશ્વમાંની દરેક વસ્તુ અને જીવા એમ સમજવું. દૃશ્ય કે અદૃશ્ય, સ્પષ્ટ કે અસ્પષ્ટ, જડ કે ચેતન જે કઈ વિશ્વ ઉપર છે એ સર્વ વિશ્વ' છે. વિશ્વના આ ભાવાર્થ છે.
6
જો વિશ્વને વર્ત્તમાન, ભૂત અને ભવિષ્યમાં સમગ્રરૂપે ગણવામાં આવે તેા તેનું સમર્થક માત્ર એક જ દૃષ્ટાન્ત છે. વિશ્વ સિવાય ત્રીજી કાઇ સત્ય વસ્તુ નથી. સત્યથી પર વસ્તુ સત્ય હાઈ શકે નહિ. જે વસ્તુ સત્ય નથી તે અસત્ય–કાલ્પનિક વસ્તુ છે. એક અસત્ય મતન્ય સિવાય ખીજી કાઈ રીતે અસત્ય અસ્તિત્વ શક્ય જ નથી.