________________
છે તે ક્ષણિક છે અને આત્મા પણ સત્ છે, એટલે તે ક્ષણિક છે. એવી સાબીતિમાં તેઓ જણાવે છે કે આત્મા ક્ષણે ક્ષણે જુદા જ્ઞાન રૂપે જાય છે. જો તે ક્ષણિક ન હોય તેા આવું કેમ બને? આ ક્ષણિકવાદીઓને ભ્રમ ટાળવા માટે જ જૈન મહષિ એ બીજો સિદ્ધાન્ત એવા સ્થાપિત કર્યો છે કે ‘તદ નિા' ‘તે આત્મા નિત્ય છે.'
આ
અહીં વિચારવાનું એ છે કે જો આત્મા ક્ષણે ક્ષણે ઉત્પન્ન થતા હાય તા એક ક્ષણે જે આત્માએ સારું કે ખાટુ' કર્મ કર્યું.. તેનું ફળ કાણ ભાગવે? દોષ કરનારા એક આત્મા અને તેનું મૂળ ભાગવનારા ખીજો આત્મા એમ કેમ બને ? વળી વર્તમાનકાળે આત્માને સુખ દુઃખનું જે સંવેદન થાય છે. તે શેના લીધે થાય છે? જે ક કર્યાં વગર જ તેને સુખ-દુ:ખનું સંવેદન થતુ હોય તા કાર્યકારણના સિદ્ધાન્ત બાધિત થાય અને તેથી અવ્યવસ્થા દોષ ઉત્પન્ન થાય અને કર્મના લીધે જ તેને સુખદુઃખનું સ ંવેદન થતું હોય તો કર્મીના ધન કાળે આત્મા મોદ હતા. અને માનવું જ
પડે.
આત્માને ક્ષણિક માનતાં ભવની પરંપરા ઘટી શકતી નથી. એટલે પુ જન્મના સિદ્ધાન્તને અપલાપ થાય છે. અને એ તા પ્રમાણસિદ્ધ વસ્તુ છે.
આત્માને ક્ષણિક માનતાં મેક્ષ પણ સંભવતા નથી. કારણ કે પ્રયત્ન એક આત્મા કરે અને તેનું ફળ બીજા આત્માને મળે તે પ્રેમ બની શકે? અથવા કરેલા પુરુષાર્થનું મૂળ પાતાને મળવાનુ ન ઢાય પણ ખીજાને મળવાન હોય તો એ જાતના પુરુષા કાણુ કરે?
વળી બાળવયમાં થયેલા અનુભવ યુવાવસ્થામાં સ્મૃતિમાં રહેલા