________________
જેવાય છે અને યુવાવસ્થામાં થયેલ અનુભવ વૃદ્ધાવસ્થામાં સ્મૃતિમાં રહેલે જવાય છે. જે આત્મા નિત્ય ન હોય તે આ બધું કેમ બની શકે? માટે આત્મા નિત્ય છે અને તેથી જ તેને કર્મબંધ તથા કર્મમાંથી મુકિત સંભવે છે.
અહી એ નેધ પણ કરવી જોઈએ કે આત્મા હન્યમાન એવા શરીરમાં રહેવા છતાં કોઈ પણ શસ્ત્રથી છેદા–ભેદા નથી. અગ્નિથી બળતો નથી, પાણુથી ભીંજાતો નથી કે વાયુથી શોષાત નથી. તાત્પર્ય કે તે અકસ્માત કે આઘાતના ગમે તેવા સંગમાં પણ પિતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકે છે,
કેટલાક કહે છે કે આત્મા કર્મને કર્તા નથી, કારણ કે એમ માનીએ તે કર્મ એ આત્માને ધર્મ કરે છે. વળી આત્મા તે અસંગ છે. અને સત્ત્વ, રજસ, અને તમસ ગુણની પ્રકૃતિએ જ કર્મને બંધ કરે છે. તે ઉપરાંત ઈશ્વર છવને કર્મ કરવાની પ્રેરણું કરે છે. તેથી આત્મા કર્મો કર્તા કરી શકતા નથી. આ કારણે આંત્માને કર્મથી છૂટા કરવાનો પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. આ મતનું નિરસન કરવા માટે જ જૈન મહર્ષિઓએ ત્રીજે સિદ્ધાન્ત એવો સ્થાપિત કર્યો છે કે “ પુનપા' “તે આત્મા સારાં ખાટાં કર્મને કર્તા છે.”
અહીં વિચારવાનું એ છે કે કમને ચેતનની પ્રેરણું ન હોય તે કાંઈ જડ કર્મ સ્વતઃ કર્મને કર્તા થઈ શકતાં નથી, કારણ કે પ્રેરણું રૂપ પ્રવૃત્તિ ચેતનમાં જ છે.
વળી આત્મા કર્મ કરવાનું ન ધારે તે થઈ શકતાં નથી, એથી કર્મ એ જીવને સ્વભાવ નથી પણું કાર્ય છે.
તેમજ આત્મા પોતાના સ્વભાવે અસંગ છે, તે પણ તેને