________________
૧૮૫
મળ્યું નહિ. શ્રી. ભદ્રબાહુસ્વામી દષ્ટિવાદના જાણુકાર હતા, પણ તેઓ એ સમયે નેપાળના માર્ગમાં રહીને મહાપ્રાણુ નામનું ધ્યાન ધરી રહ્યા હતા, કે જે બાર વર્ષે સિદ્ધ થયું હતું. તેથી કેટલાક સાધુઓને તેમની પાસે મેકલવામાં આવ્યા, જેમાંથી શ્રી સ્થૂલિભદ્ર દશપૂર્વ સુધીનું જ્ઞાન પામી શકયા. ત્યારબાદ શ્રી ભદ્રખારૢવામી પાછા ફર્યા, પણ એ વખતે શ્રી, થૂલિભદ્રે વિદ્યાના સમત્કાર બતાવવા સિ ંહનું રૂપ ધારણ કર્યુ, તેથી તેમને બાકીના પૂર્વનું જ્ઞાન આપ્યુ નહિ. તે માટે શ્રી સ્થૂલિભદ્રે ક્ષમા માગતાં અને શ્રી સંધે અતિ આગ્રહ કરતાં બાકીના ચાર પૂર્વાંતુ મૂત્રજ્ઞાન આપ્યું, પણ અ જ્ઞાન આપ્યું નહિ, ત્યારબાદ પૂર્વ ક્રમશઃ લુપ્ત થઈ ગયાં.
વિક્રમના ખીજા સૈકામાં કરી બાર વર્ષી દુકાળ પડયા, તેના લીધે શ્રુત અવ્યવસ્થિત થઇ ગયું. પરંતુ વિ. સં. ૧૫૩ માં શ્રી આ સદિલાચાર્યે મથુરામાં શ્રમણુ સઘને એકત્ર કર્યો, અને તેમાં સૂત્રની પુનઃ વ્યવસ્થા કરી. બરાબર આજ અરસામાં સ્થવિર નાગાર્જુને સૌરાષ્ટ્રમાં વલ્લભીપુરમાં સૂત્ર વ્યવસ્થાનું કામ હાથ ધર્યું, અને તેની પુનઃટના કરી.
આ રીતે સૂત્રેની જે પુન: વ્યવસ્થા થઇ તેને વાચના કહેવામાં આવે છે, એટલે જૈન સૂત્રાની ત્રણ વાચના . થયેલી છે. પાટલીપુત્રી, બીજી માથુરી અને ત્રીજી વાલલી.
પ્રથમ
અત્યાર સુધી આગમ કે ત્રા ફૅસ્થ રાખવામાં આવતાં હતાં, પણ હવે પહેલાંનાં સધયા રહ્યાં ન હતાં, અને સ્મૃતિ ઓછી થતી જતી હતી, તેથી વીર નિર્વાણ પછી ૯૮૬ મા વર્ષે વલ્લભીપુરમાં શ્રી દેવથિંગક્ષિમાશ્રમણે શ્રમસંધને એકત્ર કર્યો, અને સૂત્રને ગ્રંથાઢ ફરવાના નિ ય કર્યાં, એ નિર્ણય અનુસાર શ્રી. દેવગિક્ષિમાામણે સૂત્રને કરી વ્યવસ્થિત ક્યાં, અને તેને પ્રશાદ્ધ કરાવ્યા. આ વખતે પાટલીપુત્રી વાચના રહી ન હતી