________________
૧૮૬
અને માથુરી તથા વાલભી વાચનામાં ચેડા થાડા ફેર જણાતા હતા, તેથી સુત્રા માથુરી વાચના પ્રમાણે રાખ્યાં, અને તેમાં પાભેદેના સમાવેશ કર્યો. આ રીતે ઉપર્યું`કત આગમા શ્રી. દેવર્ધિગણિક્ષમા શ્રમણ સ’પાદિત કરેલાં છે.
つ
જૈનાચાર્યાએ શિષ્યાની જ્ઞાનવૃદ્ધિ અર્થે તથા લેાકાને ધર્મ પમાડવાની બુદ્ધિએ જે સાહિત્ય સર્જન કર્યુ છે, તે ઘણું જ વિશાળ છે. અને જીવનની ભિન્ન ભિન્ન બાજીને સ્પર્શે છે, તેનેા પણ અહીં કિચિત્ પરિચય કરાવીશું.
ચેાગના વિષય જોઇએ તે તેમાં શ્રી. જિનભગણિક્ષમા કામણે ધ્યાન શતકની રચના કરેલી છે. શ્રી, હરિભદ્ર સૂરિએ યાગ વિંશિકાની રચના કરેલી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી. હેમચંદ્રાચાયે' યાગશાસ્ત્ર રચેલું છે. અને તેના પર વિસ્તૃત સ્નાપનવૃતિ કરેલી છે, શ્રી શુભચન્દ્રાચાર્યે જ્ઞાનાવ રચેલ છે. અને શ્રીમદ્યશવિજયજી ઉપાધ્યાએ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકાની રચના કરેલી છે. આ ઉપરાંત યેાગસાર, ધ્યાનદિપીકા વગેરે અન્ય પ્રથા પણુ રચાયેલા છે.
અધ્યાત્મને વિષય ોએ તે। શ્રી. ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ પ્રકરણ રચેલુ” છે. શ્રી હરિભદ્રસૂરિએ વિશતિ વિશિકા ધર્મબિન્દુ, પંચાસક, ષોડશક વગેરે ગ્રંથા રચેલા છે. શ્રી. મુનિચન્દ્ર સૂરિએ અધ્યાત્મકપદ્રુમ નામના ગ્રંથ રચેલા છે, શ્રી, હર્ષ વર્ધને અધ્યાત્મબિન્દુની રચના કરેલી છે. શ્રીમદ્ વિજયજી ઉપાધ્યાએ અધ્યાત્માપનિષદ્, અધ્યાત્મસાર, અધ્યાત્મપરીક્ષા, જ્ઞાનસાર વગેરે ગ્રંથા રચેલા છે. શ્રી. વિનયવિજયજી ઉપાધ્યાએ શાંતસુધારસ નામના ગ્રંથ રચેલા છે. તે સિવાય અધ્યાત્મગીતા, આત્માવષેાધ ચિત્ત સમાધિ પ્રકર, પરમાત્મ પ્રકાશ, સમાધિશતક, વગેરે અન્ય ગ્રા પણ રચેલા છે.
:
દનના વિષય જેષ્ટએ તેા તેમાં શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિરચિત