________________
૧૮૩
(૮) ગણિવિદ્યા-એમાં જ્યાતિષ સંબધી ઘણું વિવેચન
કરેલુ છે.
(૯) મહાપ્રત્યાખ્યાન-એમાં પ્રાયશ્રિતના ભિન્ન ભિન્ન સ્વરૂપોનું વર્ણન છે.
(૧૦) વીર્સ્તવ-એમાં ભગવાન મહાવીર સંબધી કેટલીક હકીકતાનું વન છે.
૬ છેઃ સૂત્રો
(૧) નિશીથ-એમાં સાધુઓના ધર્મ, દોષ, તથા પ્રાયશ્ચિત સંબંધી વિસ્તૃત વર્ણન છે.
(૨) મહાનિશીથ-એમાં જુદી જુદી જાતના પાપા અને તેના પ્રાયશ્રિત સંબધી ખાસ વિધાન છે.
(૩) વ્યવહાર–એમાં શાસનની વિધિ બતાવેલી છે.
(૪) આચાર૪રા–એમાં આચારની વિધિ બતાવેલી છે. પ્રસિદ્ધ કલ્પસૂત્ર એને જ એક ભાગ છે.
(૫) બૃહત્ પત્ર-એમાં સાધુ સાધ્વીઓએ કરવા યાગ્ય અનેકવિધ અનુષ્ઠાનાના સંગ્રહ છે.
(૬) પંચ કલ્પ–એમાં પણ સાધુઓના આચારને લગતું કેટલુંક વિવેચન છે.
૨ સૂત્રો
(૧) નદીસૂત્ર-એમાં પાંચ પ્રકારના જ્ઞાનનું વિસ્તૃત વણ્ન છે. (૨) અનુયાગકારસૂત્ર–એમાં સૂત્રાને અનુયાગ એટલે વ્યાખ્યા કરવાની રીતિ વગેરે સંબધમાં ઉપયેાગી માહિતી આપેલી છે.