________________
૧૦૬
ગુરૂને એસવા માટે આશન આપવું, ગુરૂને જ પોતે આશન સ્વીકારવુ, ગુરૂને વંદન કરવા અને ગુરૂનું પૂરેપૂરું માન જળવાય તે રીતે વર્તવું.
૩ બહુમાન : ગુરૂ પ્રત્યે અત્યંત આદરભાવ રાખવેા. વિન યમાં બાહ્વોચ્ચાર મુખ્ય છે, અને બહુમાનમાં આંતિરક સદ્ભાવ મુખ્ય છે.
આશન આપ્યા પછી કરવુ, ગુરૂને સત્કાર
પ્રાપ્તિ માટે તામય
૪ ઉપધાન : જ્ઞાન કરવુ. જ્ઞાનપ્રાપ્તિમાં મુખ્ય અંતરાય પ્રમાદ અને બન્ને દોષો આ તપ વડે દૂર થાય છે. ૫ અનિહ્નવતા. : જ્ઞાનદાતા ગુરૂને કે સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તાને અપલાપ કરવા નહિ. જે ગુરૂએ જ્ઞાન આપ્યું હોય તે બહુ પ્રસિદ્ઘ ન હેાય કે જાતિ અથવા કુલથી ઉચ્ચ ન હોય તેટલા માટે તેમનું નામ છૂપાવીને કા પ્રસિદ્ધ કે જાતિ અથવા કુલથી ઉચ્ચ એવા ગુરૂનું નામ બતાવવું તે નિદ્ભવતા છે. તેમજ સાએ જે સિદ્ધાંતાની પ્રરૂપણા કરી છે. તેને! લેાપ કરીને ભળતા જે સિદ્ધાંન્તાની પ્રરૂપણા કરવી તે પણ નિહનવતા છે. આ બન્ને દોષોનું સેવન કરનારને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. એટલું જ નહિ પણ જે જ્ઞાન મેળવ્યુ હાય છે, તે પણ નિષ્ફળ થાય છે.
વિશિષ્ટ અનુષ્ઠાન
જાડયતા છે, તે
હું વ્યંજન : શાસ્ત્રોની રચના વ્યંજના કે અક્ષરો વડે થાય છે, એટલે તેની શુદ્ધિ જાળવવી, અર્થાત્ તેમાં કષ્ટ પરિવર્તન ન થઈ જાય તેની ખાસ કાળજી રાખવી. એકાદ અક્ષર ફ્રી જવાથી કે કાનેા, માત્રા મી`ડીમાં વધારા-ઘટાડા થવાથી અનર્થ થાય છે, અને તેથી મહાદેાષના ભાગી બનાય છે.
૭
કરે તેા અન થાય એ દેખીતું છે.
: શાસ્ત્રોના અર્થને બરાબર જાળવી રાખવા અ
૮ તદુંભય : સૂત્ર અને અ બરાબર હાય પણ તેના અ