________________
૧૬
.
જેણે કેd અપરાધ કર્યાં નથી તેના પ્રાણ લેવા એ ન્યાય ભરેલા વ્યવહાર નથી. વળી જે શસ્ત્રોથી રહિત છે, તેના પર શસ્ત્ર ઉગામવા એ શૂરવીરતાને કલંક લગાડવા જેવું છે. શત્રુ મુખમાં તરણું લે તે તેને છેડી દેવામાં આવે છે, તે। જેના મુખમાં સદા તરણું છે તે વન્ય પશુએ શી રીતે વષ્ય ગણાય ?
કેટલાક શાખની ખાતર નહિ પણ ધધાની ખાતર શિકાર કરે છે અને તેમાં જે પશુ પક્ષીએ માર્યા જાય, તેમના શરીરમાં મસાલા ભરીને વેચે છે. એ રીતે તેમને જીવન વ્યવહાર ચાલે છે. પરંતુ એ બધુ સ્વાની ખાતર થાય છે, તેથી એને બચાવ થઇ શકે નહિ. આ જગતમાં તેનાથી આછી હિંસાવાળા બીજા ધંધા કયાં આછા છે, કે તેનેા આશ્રય લેવા પડે ? બીજી રીતે પણ આ ધંધા કરવા જેવા નથી, કારણ કે તેમાં સાહસ કરવું પડે છે, અને તે ઘણીવાર આંધળુ હાય છે, પરિણામે બીજાનેા જાન લેવા જતાં પોતાને જ જાન જાય છે, અને ત્યારે હાયવાય કે હતાશાને પાર રહેતા નથી. અનેક શિકારીએને સિંહે ફાડી ખાધા છે, વાધે ચીરી નાખ્યા છે, હાથીએ દાબી દીધા છે, અને અજગરે ભરડા લઇને ભીંસી નાખ્યા છે! એમ છતાં મનુષ્ય એના પીછા છેડતા નથી. એ કેટલુ` આશ્ચર્યજનક છે?
દાંતને બદલે દાંત આંખને બદલે આંખ અને નાકને બદલે નાકતા બદલે લેવાય છે, તે જેના શરીરમાં ભાલા ભેાંકીયે છીએ, બાણા મારીએ છીએ, કે ગાલીબાર કરી આરપાર બીધી નાખીએ છીએ, તેના બદલાશે। ચૂકવવેા પડશે? તેના વિચાર શિકારના છંદવાળાઓએ અવશ્ય કરવા ઘટે છે.
જેમ લીંબડા વાવીને કૅરીની આશા કે આકડા વાવીને ગુલામની ઈચ્છા રખાતી નથી, તેમ હિંસા વાવીને શાંતિની આશા રખાતી નથી. તાત્પર્ય કે તેના ફળ રૂપે ઉગ્ર અશાંતિ ભાગવવાને