________________
૧૫૮
અનાકાર ઉપયોગ થાય તે ચક્ષુદર્શને પોગ. અવધિજ્ઞાન થતાં પહેલાં આત્માને જે અનાકારે પગ થાય તે અવધિદર્શને પગ, અને કેવળજ્ઞાન થયા પછી આત્માને જે સામાન્ય ઉપયોગ થાય તે કેવલ દર્શને પગ. - જ્ઞાનોપયોગ આઠ પ્રકારનો મનાયેલે છેઃ ૧, મતિજ્ઞાને પગ, ૨, મતિ-અજ્ઞાને પગ, ૩, શ્રુતજ્ઞાને પગ, ૪, શ્રત–અજ્ઞાને પગ, ૫. અવધિજ્ઞાનોપયોગ, ૬, વિર્ભાગજ્ઞાનેપગછ, મન:પર્યવસાનેપયોગ, અને ૮, કેવલજ્ઞાનોપયોગ. - અહીં કોઈ એમ કહે કે “જ્ઞાન તે પાંચ પ્રકારનું જ છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, અને કેવલ. તે ઉપગ આઠ પ્રકારનો શી રીતે સંભવે? તેને ઉત્તર એ છે કે “આ ભેદે સમ્યક્ત્વ તથા મિથ્યાત્વને આધારે કહેલા છે. એટલે સમ્યકત્વધારીનું મતિજ્ઞાન તે મતિજ્ઞાનોપયોગ, તજ્ઞાન તે શ્રુતજ્ઞાનોપયોગ, અવધિજ્ઞાન તે અવધિજ્ઞાને પગ, મન:પર્યવજ્ઞાન તે મનઃ પર્યવજ્ઞાનોપયોગ, અને કેવલજ્ઞાન તે કેવલજ્ઞાને પગ એમ સમજવાનું છે. તથા મિથ્યાત્વીનું મતિજ્ઞાન તે મતિ-અજ્ઞાને પગ, શ્રુતજ્ઞાન તે મૃત-અજ્ઞાનોપયોગ, અને અવધિજ્ઞાન તે વિભંગજ્ઞાનેપગ એ લક્ષમાં રાખવાનું છે.”
“અહીં મનઃપર્યાવ-અજ્ઞાનોપયોગ અને કેવલજ્ઞાન-અજ્ઞાને પગ કેમ નહિ ? તેનો ઉત્તર એ છે કે “મન:પર્યવ અને કેવલજ્ઞાનનો ઉપયોગ સમ્યકત્વધારીને જ હોય છે. પણ મિથ્યાત્વને હેત નથી. તેથી મન: પર્યવ-અજ્ઞાને પગ અને કેવલજ્ઞાનઅજ્ઞાને પગ સંભવતો નથી.”
પાંચ જ્ઞાનના સ્વરૂપ તથા ભેદાનભેદોથી પરિચિત થઇએ તે પહેલાં એ જાણવું જરૂરનું છે કે આત્માને દર્શને પગ તથા જ્ઞાનેપગ નિમિત્તનો અભાવ હોય ત્યારે જ થાય છે. પણ તે વિના થતું નથી. અહીં કાર્યસિદ્ધિ થવામાં જે કારણભૂત હોય તેને નિમિત્ત સમજવાનું છે. તેના જેન મહર્ષિઓએ બે પ્રકારે માનેલા