________________
૧૬૦
વિભાગે માનવામાં આવ્યા છે. તે સંબંધી વિચારણા કરવી કે આ શું હશે? આ હશે? તે હશે ? તેને હા કહેવામાં આવે છે. તેને નિશ્ચય કરે કે “આ અમુક છે,” તેને અપાય કહેવામાં આવે છે, અને અનુભવેલી વસ્તુ આ હતી. એમ યાદ રાખવું તેને ધારણું કહેવામાં આવે છે. - આ રીતે પાંચ ઇન્દ્રિય તથા મનના વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ, દહા. અપાય અને ધારણા થાય તે ૬૮૫=૩૦ ભેદ થાય, પણ ચક્ષ તથા મનને વ્યંજનાવગ્રહ થતો નથી, કારણ કે તે બંને અપ્રાકારી છે, એટલે કે ગ્રહણ કરવા યોગ્ય વસ્તુને નિકટને સંનિકર્ષ થયા વિના જ ગ્રહણ કરે છે. તેથી મતિજ્ઞાનના ૨૮ ભેદ મનાય છે.
૨ શ્રુતજ્ઞાન શબ્દના નિમિત્તથી ઈન્દ્રિય તથા મન દ્વારા જે મર્યાદિત બોધ થાય તેને શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. તેના મુખ્ય ભેદે બે છે. અક્ષર મૃત અને અનક્ષર શ્રત. તેમાં અક્ષર એટલે લિપિથી જે જ્ઞાન થાય તે અક્ષરગ્રુત કહેવાય છે, અને ઉશ્વાસ નિઃશ્વાસ, ઘૂંકવું, છીંક, સુંધવું, ચપટી વગાડવી વગેરે અનેક્ષર અવાજથી જે જ્ઞાન થાય તે અક્ષરગ્રુત કહેવાય છે.
આ જ્ઞાનના સમ્યકત અને મિથ્યાશ્રત એવા બીજા બે ભેદે પણ પડી શકે છે. તેમાં સમ્યક્ત્વધારીનું જે મૃત તે સમ્યફત અને મિથ્યાત્વીનું જે મૃત તે મિથ્યાશ્રુત એમ સમજવાનું છે. જૈન મહ. ષિએ આ સમ્યકુશ્રુતને જ બહુધા શ્રત તરીકે વ્યવહાર કરે છે.
આ ચાર સિવાય બીજી રીતે પણ તેના દશ ભેદ કરવામાં આવે છે. તે આ પ્રમાણે સંશ્રિત-અસંગ્નિ બૃત, સાદિકૃત, અનાદિદ્ભુત, સપર્યવસિતકૃત, અપર્યવસિતશ્રેત, ગમિકશ્રત, અગમિક શ્રત, અને અંગપ્રવિષ્ટકૃત, અનંગપ્રવિષ્ટકૃત,