________________
પ્રકરણ તેરમું શરીર, ઇન્દ્રિયો અને મન
શ રી ૨ જેન મહષિઓએ શરીરને પરીચય આપતાં જણાવ્યું છે કે જેના દ્વારા હરવા–ફરવાની તથા ખાવા-પીવાની ક્રિયાઓ થઈ શકે છે, જેમાં પ્રતિક્ષણ જીર્ણ-શીર્ણ થવાના સ્વભાવ છે, જે શરીરનામ કર્મના ઉદયથી બને છે, અને જે સંસારી જી વડે અવશ્ય ધારણ કરાય છે. તે શરીર સમજવું. કાયા, કલેવર, તનુ દેહ, ચય, ઉપચય, સંઘાત વગેરે તેના જ પર્યાચ શબ્દો છે. અહીં તેમણે એ સ્પષ્ટતા કરી છે કે સિદ્ધના છે શુદ્ધ આત્મ સ્વરૂપે જ બિરાજે છે, એટલે તેઓ કોઈપણ જાતનું શરીર ધારણ કરતા નથી, અર્થાત તેઓ અશરીરી છે.
આ બધાં શરીરનાં રૂપ, રંગ, પ્રમાણુ વગેરે પરથી પ્રકારો પાડીએ, કે જે પ્રમાણે આજના પ્રાણ શાસ્ત્રીઓ કરે છે, તો અસંખ્ય પ્રકારે પડી શકે, પણ કાર્ય-કારણની સમાનતાને લક્ષમાં રાખી જૈન મહર્ષિઓએ તેના પાંચ પ્રકારો પાડયા છે: ૧, ઔદારિક, ૨, વૈયિ, ૩, આહારક, ૪- તેજસ અને ૫, કાર્પણ. શ્રી પન્નવણું સત્રની નિમ્ન પંકિતમાં તેનાં મૂળ નામે આ પ્રમાણે જોઈ શકાય છે. ઉત્તરી પત્તા સંગ-ઓપિ વિપ, આa૫ રેયા, મા,