________________
૧૫૭
સાથે જ અવસ્થાન હોય છે... એને ઉત્તર એ છે કે નિગદના છે અતિ સૂક્ષ્મ હોવા છતાં તેમને પણ અક્ષરના અનંતમાભાગ જેટલું ઉપયોગ હોય છે. સિવાય આત્માના મધ્યમાં આવેલા આઠ ચક પ્રદેશ પર કર્મનું આચ્છાદન હોતું નથી. એ સર્વથા શુદ્ધ જ રહે છે. એટલે આ પ્રકારનો ઉપયોગ સંભવે છે.”
ઉગ બે પ્રકારનો હોય છે એક અનાકાર અને બીજે સાકાર. તેમાં વસ્તુનો સામાન્ય બોધ કરાવે તે અનાકાર, અને વિશેષ બોધ કરાવે તે સાકાર, એમ સમજવાનું છે. જૈન મહર્ષિઓએ અનાકાર ઉપયોગને દર્શનની અને સાકાર ઉપગને જ્ઞાનની સંજ્ઞા આપી છે, એટલે જ્ઞાન એ આત્માને સાકાર ઉપગ છે.
અહીં ઉપયાગ સંબંધમાં બીજી પણ કેટલીક હકીકત જાણું લઈએ. આત્માના આઠ રુચક પ્રદેશ સિવાય બાકીના પ્રદેશ સ્પંદનમય હોય છે. એટલે આત્માને ઉપગ એક વસ્તુ પર વધારે વખત ટકી શકતું નથી. છસ્થાને એક વસ્તુ પર ઉપયોગ વધારેમાં વધારે એક અંતર્મુહૂર્ત એટલે બે ઘડી જેટલો હોય છે. તેમાં દર્શન પણ કરતાં જ્ઞાનોપયોગને સમય સંખ્યાતગુણ વધારે હોય છે. સર્વ છે એક સમયે એક જ ઉપયોગવાળા હોય છે. પણ બે ઉપયોગવાળા દેતા નથી. કેવલી ભગવંતે અંગે પણ આ જ સ્થિતિ સમજવાની છે. છદ્મસ્થ જીને પહેલો દર્શને પગ હોય છે. અને પછી જ્ઞાનોપયોગ હોય છે. અને કેવલી ભગવંતને પહેલો જ્ઞાનપગ અને પછી દર્શને પગ હોય છે. '
દશનેપયોગ ચાર પ્રકારનો મનાયેલે છે ૧, અચ દર્શને પગ, ૨, ચક્ષુદર્શનોપયોગ, ૩, અવધિદર્શને પગ અને ૪, કેવલ દર્શન
પગ.
ચક્ષુ સિવાયની બીજી ચાર ઈન્દ્રિઓ તથા મનના નિમિત્તથી જે અનાકાર ઉપયોગ થાય તે અચક્ષુદર્શને પગ, ચક્ષનિમિત્તથી જે