________________
૧૪૪
વદન અને વિન એક જ છે. તે અંગે જૈન મહિષ એએ કહ્યું છે કેઃ
જે શિષ્ય ગવ, ક્રોધ, માયા અને પ્રમાદને કારણે ગુરૂ સાથે રહીને વિનય શીખતા નથી, તે વાંસના ફળની માફક પોતાના જ નાશનું કારણ થાય છે.
જે શિષ્ય ક્રોધી, મમત્ત, અપ્રિયવકતા માયાવી અને શહે હાઈ અવિનીત રહે છે, તે પ્રવાહમાં તણાતા કાષ્ટની પેઠે સંસાર પ્રવાહમાં તણાયા કરે છે.
61
જે શિષ્યેા આચાર્યો અને ઉપાધ્યાયેાની સેવા કરે છે, તથા તેમનું કહ્યુ કરે છે, તેએની શિક્ષા પાણીથી સિંચાયેલાં વૃક્ષાની પેડે વૃદ્ધિ પામે છે.
,,
વંદન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે થાય છે. એ હાથ જોડીને મસ્તક નમાવવું, એ જઘન્ય વંદન છે; એ ઢીંચણુ એ હાથ અને મસ્તક એ પાંચ અંગે। ભેગાં કરી પ્રણિપાત કરવા એ મધ્યમ વદન છે; અને દ્વાદશ એટલે બાર આવતાથી વંદન કરવું એ ઉત્કૃષ્ટ વંદન છે. અહીં આ ઉત્કૃષ્ટ વદનના જ અધિકાર છે, તેથી વંદનને હ્રાદશાવ વંદન પણુ કહેવામાં આવે છે. દ્વાદશાવતું વંદન કરવા માટે સુગુરુ વંદન નામનું એક ખાસ સૂત્ર રચાયેલુ છે. તેનું અહીં અવતરણ આપવાથી વસ્તુ સ્થિતિ વધારે સ્પષ્ટ થશે.
શિષ્ય- હે ક્ષમાશ્રમણુ ગુરૂદેવ ! આપને હું નિવિકારી અને નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું બ્રુ.
ગુરૂ- (ને એવી જ ઇચ્છા હોય તેા તેમ કરે.) ×
× આ શબ્દો ગુરૂ વડે ખેલાય છે, નથી. તેને કૌસમાં દર્શાવ્યા છે.
એટલે સૂત્ર અંતર્ગત