________________
૨ ચતુર્વિશતિસ્તવ ચતુર્વિશતિ એટલે વીસ અને સ્તવ એટલે સ્તવન, ભજન કે કીર્તન, તાત્પર્ય કે જેના વડે એવીશ તીર્થકરે-અહૉ-જિનેનું સ્તવન, ભજન કે કીર્તન થાય તેને ચતુર્વિશતિસ્તવ સમજવું.
ચેવિશ જિનેનું સ્તવન, ભજન કે કીર્તન કરવાથી દર્શનચારની શુદ્ધિ થાય છે, અને પરંપરાએ મોક્ષ મળે છે, તેથી તેની ગણુના આવશ્યકમાં થયેલી છે.
સ્તવન, ભજન કે કીર્તન અનેક રીતે કરી શકાય છે, પણ અહીં તે માટે એક ખાસ સૂત્રની રચના થયેલી છે, એટલે ચતુર્વિશતિસ્તવના અધિકારે તેને જ ઉપયોગ થાય છે, તેમાં જણાવ્યું છે કે “ચૌદ રાજલકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવર્તાવનારા, રાગદ્વેષના વિજેતા અને ત્રિલંક પૂજ્ય એવા વીશે પણ કેવલી ભગવંતોનું હું કીર્તન કરે છું, અહીં પણ શબ્દથી સર્વ તીર્થકરનું સમાન ભાવે કીર્તન કરવાને અશિકાય છે, એટલે અમુક તીર્થકર વધારે આરાધ્ય કે વધારે તેતવ્ય અને અમુક તીર્થકર એાછા આરાધ્યક કે તેતવ્ય એમ સમજવાનું નથી. આને ફલિતાર્થ એ છે કે ભરતક્ષેત્રની જેમ અન્ય ક્ષેત્રમાં પણ જે તીર્થકર થઈ ગયા છે, તેમને સરખા જ ઑતવ્ય ગણવા અને આ અધિકારે તેમનું પણ સ્તવન, ભજન કીર્તન કરવું.
આ સ્તવનની છઠ્ઠી ગાથામાં ઉત્તિર, પય, યિા એ ત્રણે શબ્દોનો પ્રયોગ થયેલો છે, તેથી સ્પષ્ટ થાય છે કે આ