________________
૧૪૬
ફરુ છું, તેની નિંદા કરું છું, તેની આપની સમક્ષ કબૂલાત કરે છું, અને એ અશુભ યોગમાં વહેંલા બહિરાભ ભાવને ત્યાગ
આવું વંદન બે વાર થાય ત્યારે તે પૂર્ણ થવું કહેવાય છે. તેમાં કેટલાંક વિશિષ્ટ વિધિ ઉપરાંત દ્વાદશ આવર્તની ક્રિયા થાય છે. તે નીચે મુજબ અવગ્રહમાં આવવાની આજ્ઞા મળ્યા પછી સર્વ અશુભ વ્યાપારના ત્યાગ માટે નહિ એ શબ્દ બોલાય છે, અને આપના ચરણેને મારી કાયા વડે સ્પર્શ કરું છું, તેથી જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશે, એવો ભાવ દર્શાવવા માટે અહી વાર્ષિ વાિ શિરાજ એવા શબ્દો બેલાય છે. તે બેલતાં પહેલાં શિષ્ય ગોવિકાસને એટલે ઊભડક પગે ગુરૂની સામે બેસે છે, અને તેમને ચરણે હાથ અડાડી ૪
બહોળાઇ જાય-એ છ અક્ષરો સ્પષ્ટ સ્વરે જુદા જુદા બેલે છે, અને તે વખતે નીચે મુજબ ક્રિયા કરે છે. તેને આવતી કહેવાય છે;
૧ -રજોહરણને સ્પર્શ કરવો. ૨ -ત્યારપછી પિતાના લલાટને સ્પર્શ કરો.
આનો અર્થ એ થાય છે કે ગુરૂ ચરણની સેવા અને માન્ય છે. તેને હું અતિ પવિત્ર ગણું છું.
૩ વર-ફરી રજોહરણને સ્પર્શ કરે. ૪ ચં-ફરી લલાટને સ્પર્શ કરે, ૫ -ફરી રજોહરણને સ્પર્શ કરો. ૬ ૨-ફરી લલાટને સ્પર્શ કરે.
૪ ગુરૂ વિદ્યમાન ન હોય તે પિતાનું રજોહરણ આગળ મૂકી તેમાં ગુરૂ ચરણની સ્થાપના કરે છે. પછી તે પર પિતાની મુહ પત્તી મૂકી ક્રિયા કરે છે.