________________
૧૪૫
શિષ્ય– મને આપના અવગ્રહ સમીપ એટલે આપની મર્યાદિત ભૂમિની નજીક આવવાની આજ્ઞા આપે।. ગુરુ− (આજ્ઞા આપું છું. ) શિષ્ય- સ અશુભ વ્યાપારના મારી કાયા વડે સ્પર્શી કરૂં છું. તેથી ક્ષમા આપશે. આપના દિવસ + ઓછા વ્યતીત થયા છે ?
ત્યાગપૂર્વક આપના ચરણને જે કાંઈઁ તકલીફ થાય તેની ખેદથી સુખપૂર્વક
ગુરુ— (તેમ જ છે.)
શિષ્ય- આપને સયમ-યાત્રા વર્તે છે ?
ગુરુહ્ન ( તને પણ સંયમ-યાત્રા વર્તે છે? ) શિષ્ય આપને ઇન્દ્રિયા અને કષાયા વશમાં વર્તે છે?
ગુરુ- ( એ જ પ્રકારે છે. )
શિષ્ય– હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમિયાન થયેલા અપરાધને ખમાવું છું. ગુરૂ
(હું પણ તને ખમાવું છું.)
શિષ્ય- આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. દિવસ દરમિયાન આપ ક્ષમાશ્રમણુની તેત્રીસ પૈકી કાઇપણુ આશાતના કરી હોય તેનાથી હું પાછે ફરૂ છું. અને વળી જે કંઇ અતિચાર મિથ્યા ભાવને લીધે થયેલી આશાતના વડે થયા હોય, મન-વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિથી થયેલી આશાતના વડે થયા હાય, ક્રોધ-માન-માયા-લેાભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે થયેા હાય, કે સર્વકાલ સંધી સ પ્રકારના મિથ્યા ઉંપચારા
( માયા-કપટ ) દ્વારા, સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણને લીધે થયેલી આશાતના વડે થયેા હેાય, તેનાથી હું ક્ષમાશ્રમણુ હું પાછે
+ દિવસના અંત ભાગે વંદના થતી હાય તો દિવસ ખેલાય છે, અને રાત્રિના અંત ભાગે થતી હોય તેા રાત્રિ એલાય છે.