________________
૭૩
અહીં તેને વ્રત નિયમેાના અમાં સમજવાના છે. વધારે સ્પષ્ટ કહીએ તે જે વ્રતનિયમેાથી પેાતાનુ વન સુધરે, સદાચારની વૃદ્ધિ થાય કે સયમમાં સ્થિર થવાની તાકાત આવે તેને શીલ સમજવું.
કેટલાક મનુષ્યા એમ માને છે કે ‘આપણી જાતને વ્રત નિયમેના કડક બંધનથી બાંધવી નહિ. એ તે ચાલે તેમ ચાલવા દેવુ. અન્યથા જીવન રસહીન થઈ જાય અને તે જીવવા જેવું રહે નહિ. પણ આ માન્યતા સરાસર ભ્રમપૂર્ણ છે. વ્રત–નિયમાનુ બુધન એ વાસ્તવિક બંધન નથી. પણ બંધનમાંથી મુકત થવાન અદ્ભુત ઉપાય છે. એટલે તેને સ્વીકાર સહ કરવા એઇએ. એ કહેવાતું બંધન કડક હોય છે, તે વાત સાચી પણ ઉપાય જેટલે કડક હોય તેટલા વધારે લાભદાયી થાય છે. કડવુ ઔષધ જવરના તરત નાશ કરે છે, એ કાણું અનુભવ્યું નથી ? એટલે સુન પુષ પાતાની જાતને નિયમેાના બધનથી બાંધતાં જરાયે અચઢાવાની જરૂર નથી.
‘ચાલે તેમ ચાલવા દેવુ” એ ડહાપણુ ભરેલા વ્યવહાર નથી. એ તો એક પ્રકારના આંધળુડિયા છે. અને તેનું પરિણામ પતનમાં જ આવે છે. પુત્રને ગણિત ગમતુ ન હાય, ઋતિહાસ આવડત ન હાય, અને વ્યાકરણ વ્યાધિકરણ જેવું લાગતું હોય તે આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલતું હેાય તેમ ચાલવા દે। ? અને એમ કહીને ચાલવા દઇએ તો એ પુત્ર કાઇપણ પરીક્ષામાં ઉત્તીણું થાય ખરા ? અથવા મેાટી આશાથી વ્યાપારની પેઢી ખેાલી ડાય અને ઉધાર પાસુ નમવા લાગે કે એક પછી એક મેટી રકમ ઘલાતી જાય ત્યાં આપણે એમ કહીએ છીએ ખરા કે ચાલતુ હાય તેમ ચાલવા દો ? અને ચાલવા દુષ્ટએ તા એ પેઢીનું પાટીયું કેટલાક દિવસ ટકે ! અથવા ગુંજ્વર લાગુ પડયા હોય અને ખાંસીની પણ શરૂઆત થઈ ગઈ હોય આપણે એમ કહીએ
તો