________________
૧૦૧
મય મુગઢ શાલી રહ્યો હતો. કાનમાં કામ- રત્ન કુડલે। હતા, ગળામાં મહામૂલ્યવાન હીરાને હારે હતા, ખાજુમાં મેનમુન બાજુબંધેા હતા. કાંડા પર રત્નજડીત કાંકણા હતા. અને આંગળીએ મનેાહર મુદ્રાએથી અંકિત હતી, તે ઊભા ઊભા પેાતાના દેહનું સૌ જોઈ રહ્યા હતા, અને મનમાં મલકાતા હતા, કે આવું સૌંદર્ય -આવું રૂપ અન્ય કાને હશે. ખરૂ ? ‘એવામાં એક આંગળી પરથી મુદ્રિકા સરી પડી, અને તે આંગળી વરવી લાગવા માંડી. આથી ભરતરાય ચૈાંકયા. હવે આ આંગળી સુંદર કેમ નથી લાગતી? શું એને બધી સુંદરતા આભૂષણે જ આપી હતી ? જો એમ હાય તા હું હગાયા. હું તેા એમ માનતા હતા કે આ સૌદર્યાં. મારુ છે, આ રૂપને! સ્વામી હું છું, અને તેમણે વધારે ખાતરી કરવા એક પછી એક બધી મુદ્રિકાએ ઉતારી નાખી, કડાં પણ કાઢી નાખ્યાં, બાજુબવા પણ બાજુએ મૂકી દીધા, અને હાર, કુંડળ તથા મુકુટને સ્વસ્થાનેથી ભ્રષ્ટ કર્યા. એ વખતે શરીર સાવ સૌંદર્યહીન લાગ્યું, અને રૂપને અંબાર એસરી ગયેલા જણાયા. આ પરિસ્થિતિએ તેમને ગભીર વિચારમાં મૂકી દીધા. પિરણામે શરીર અનિત્ય જણાયું, સૌદર્ય અનિત્ય જણાયુ' અને રાજપાટ તથા સંસાર વ્યવહાર પણ અનિત્ય જણાયા. એ અનિત્ય ભાવની ભરતી એટલા જોરથી આવી કે અંતરમાં રહેલા ક્રોધ, માન, માયા, અને લાભને દૂર ઘસડી ગઈ, અને કમ સમૂહને પણ સદ ંતર નાશ કર્યા તાપ તેમને ત્યાં ઉભા જ કેવળજ્ઞાન થયું, અને ભાવને મહિમા જગતભરમાં પ્રસરી વળ્યા.
શ્રેષ્ઠિપુત્ર ઈલાચીકુમાર એકવાર નવયૌવના નટપુત્રીને નાચતી. ♦ જોઇ કામબાણુથી વીંધાયા, અને તેની સાથે લગ્ન કરવાના મનેરથવાળા થયા. મિત્રાએ અને કુટુબીજનોએ ખૂબ સમજાવ્યા છતાં તે ન માન્યા. છેવટે તેના પિતાએ નટને ખેાલાષી તેની પુત્રીની · મામણી કરી તેા તેણે જણાવ્યું કે શેઠજી! આ પુત્રી વડે તે હું