________________
પ્રકરણ છ હું - તપ :
મેક્ષની પ્રાપ્તિ ક્રર્મક્ષય વડે થાય છે, અને ક્રમનો ક્ષય તપ વડે થાય છે. તેથી પ્રત્યેક મુમુક્ષુને માટે તપનું આરાધન આવશ્યક મનાયું છે.
.
આજ સુધીમાં જે જિનો-અન્તે તીથંકરો થયા તેમણે તપ આચયુ છે. તપનો ઉપદેશ આપ્યા છે, અને તપને ભાવમંગળની ઉપમા આપી તેનુ બહુમાન પણ કરેલુ છે.
ચરમ તીર્થંકર શ્રી. મહાવીર સ્વામીએ સાધના કાલમાં તપને આગળ પડતું સ્થાન આપ્યું હતુ. અને તેની સહાયથી જ માત્ર સાડા બાર વર્ષ જેટલા ટૂંકા સમયમાં અતિ ભારે કર્મોનો નાશ કર્યો હતા, એ હકીકત કાઈના પણ મનમાં તપની શકિત માટે અત્યંત માન પેદા કરે તેવી છે.
જૈન મહિષઓએ કહ્યુ છે કે જેમ ક્રાઇ મોટા તળાવમાં પાણીને આવવાનો માર્ગ રૂધવામાં આવે અને પછી તેને ઉલેચવામાં કે તપાવવામાં આવે તે તે તળાવનું પાણી ક્રમે ક્રમે શોષાઇ જાય છે, તેમ સયમી પુરૂષ નવાં પાપકર્મ કરતા અટકે અને તપનો આશ્રય લે તે એ તપ વડે તેનાં ક્રોડા ભવનાં સચિત થયેલાં કર્મા ખરી પડે છે.
અહીં કાષ્ટને પ્રશ્ન થાય કે ‘તપ જો આટલું મહત્વનું છે તે તેને નિર્દેશ અહિંસા અને સયમ પછી શા માટે કરવામાં આવે