________________
અહીં કોઈ મહાત્મા યૂલિભદ્રનું દૃષ્ટાંત આગળ કરીને એમ કહે કે “તેઓ પૂર્વપરિચિત વેસ્યાને ત્યાં ચાતુર્માસ રહ્યા હતા.
શૃંગારિક ચિત્રોથી ભરપૂર એવી ચિત્રામણ શાળામાં ઉતર્યા. હતા, અને નિત્ય નવલાં ભજન જમતા હતા, છતાં બ્રહ્મચર્ય કેમ પાળી શકયા?એને ઉત્તર એ છે કે “આવાં દૃષ્ટાંને જગમાં અતિ વિરલ છે. એટલે તેને રાજમાર્ગ નહિ પણ અપવાદ રૂપ જ લેખી શકાય. તેનું અનુકરણ કરવા જનાર અન્ય તપસ્વી મુનિ થેડા જ વખતમાં ફસાઈ પડ્યા હતા, એ યાદ રાખવું ઘટે.' - અહીં કોઈ એમ પણ કહે છે કે “કામને મુખ્ય સંબંધ મન સાથે હેય છે. એટલે તે મનસિજ કહેવાય છે, તેથી તેની તિતિક્ષા કરવી એગ્ય છે, પણ શરીર કે જે ધર્મનું મુખ્ય સાધન છે. તેની તિતિક્ષા કરવી યોગ્ય કેમ ગણાય ? એનું સમાધાન એ છે કે અહીં તિતિક્ષાના શારિરીક અને માનસિક એવા બે વિભાગે પાડયા છે, તે ઔપચારિક છે. વાસ્તવમાં શરીર અને મન એ બે તદન ભિન્ન વસ્તુઓ નથી. પણ અરસ પરસ સંકળાયેલી વસ્તુઓ છે. એટલે શારિરીક ક્રિયાની અસર મન પર થાય છે. અને માનસિક ક્રિયાની અસર શરીર પર થાય છે. તેથી જેનું શરીર હષ્ટપુષ્ટ કે માતેલું હેય તેને કામવાસના જલ્દી પ્રકટે છે, અને જેની રસાદિ સાતે ધાતુઓ શેષણ પામી હેય તેને કામવાસના પ્રગટતી નથી. આ કારણે શીલ અને સંયમની રક્ષા કરવા ઈચ્છનારે શારિરીક તિતિક્ષા અવશ્ય કરવી જોઈએ. ગૌતમ બુદધે શારિરીક તિતિક્ષાને ગૌણ ગણું અને માનસિક તિતિક્ષાને જ મહત્વ આપ્યું. તેનું પરિણામ એ આવ્યું કે બૌધ અમણેમાં ભારે શિથિલાચાર પિઠે અને આ દેશમાંથી તેમની હસ્તી ભૂંસાઈ ગઈ. તે વિષે કઈ કવિએ કટાક્ષમાં
* રસ, રુધિર, માંસ, મેદ, અસ્થિ, મજા અને શુક (વીર્ય) એ સાત ધાતુઓ.