________________
Se
અને ખીન્ન રેગા પણ લાગુ પડયા. તે કાઇ બૈદ હકીમ મટાડી શકયા નહિ, આખરે રાજાએ ઢંઢેરો પીટાવ્યો. કે જે ડાઇ વંકચૂલને સારા કરશે તેને માં માર્ગો ઇનામ આપીશ.' ત્યારે એક બૈદ્યે રેગની પૂરી પરીક્ષા કરીને જણાવ્યું કે જે તેને કાગડાનું માંસ ખવડાવવામાં આવે તે જ સારા થઇ શકશે. પરંતુ વંકચૂકે જણાવ્યું કે- મારા નિયમ તેાડીને હું કાગડાના માંસનું ભક્ષણ કરવા ઇચ્છતા નથી, એના કરતાં મૃત્યુને વધારે પસંદ કરૂ છું.'
રાજાએ આ દૃઢતાની ખૂબ પ્રશંસા કરીને જિનદાસ નામના એક શ્રાવકને તેની સારવારમાં રાકયે. તેના સહવાસથી વંકચૂલે ધર્મનું શરણ સ્વીકાયું. તેથી તે મૃત્યુ બાદ ખારમા દેવલાકે ઉત્પન્ન થયા. તાત્પર્ય કે નાના વ્રત નિયમેા ધારણ કરવાથી શીલને! સંગ્રહ થાય છે, અને તેનાથી ચારેત્ર દીપી ઉઠે છે.
સાધુઓને રાસ-સદણ-ક્ષીજીંગ ધારા કહેવામાં આવે છે. કારણ કે તેએ શીલનાં ૧૮૦૦૦ અગાનું પાલન કરે છે. તે આ પ્રમાણે :--
સાધુએ ક્ષમા, મૃદુતા, ત્રકતા, મુકિત, તપ, સયમ, સત્ય, શૌચ, કિચનત્વ, અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારના શ્રમધર્મ કે યુતિધમ પાળવાના છે. તે શીલનાં ૧૦ અંંગ થયાં.
આ દશ પ્રકારના શીલથી યુકત થયેલા સાધુએ પૃથ્વીકાય સમારંભ, અપકાય સમારંભ, તેજસ્કાય સમારંભ, વાયુકાય સમારંભ, વનસ્પતિકાય સમારંભ, દ્વીન્દ્રિય સમાર ંભ, ત્રીન્દ્રિય સમારંભ, ચતુરિન્દ્રિય સમાર ભ, અને પંચેન્દ્રિય સમાર ભએ દ સમાર ભાને ત્યાગ કરવાના છે, તેથી દરેક ગુણ દૃશ દશ પ્રકારના થતાં શીલનાં ૧૦૦ અંગે થયાં.
.
આ યુતિધર્મ યુકત સમારંભ ત્યાગ, પાંચ ઇન્દ્રિયાના જમૂવક કરવાને છે. તેથી શાલનાં ૧૦૦૪૫=૫૦૦ અંગે થયું.