________________
૩૪
વિચર્યાં છે કે જ્યાંના રાજા નાસ્તિક હાય અને સાધુ સ તેને ખૂબ રંજાડતા હાય, પરંતુ આ આચાર્યાએ પેાતાની યેાગવિભૂતિથી એવા રાજાઓની સાન ઠેકાણે આણી છે અને તેમને ધર્મ પરાયણ બનાવ્યા છે. એટલે અન્ય યાગસાધકાએ ચેાગાભ્યાસ માટે જે દેશ અને સ્થાનનુ કથન કર્યું છે તે સામાન્ય રીતે ઠીક હાવા છતાં જૈન ધર્મમાં ખાસ નિયમરૂપ મનાયું નથી. આમ છતાં આવશ્યક નિયુઍંકિતમાં નિમ્નગાથા પ્રાપ્ત થાય છે, તે આ વિષયમાં સુંદર પ્રકાશ પાડે છે.
संवरिय आसवदारा, अव्वाबाहे अकंटए देसे । काउण थिर ठाणं, ठिओ निसन्नो निवन्ना वा ॥ ( મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યાગ (મનેયેાગાદિ) અને પ્રમાદ એ પાંચ ) આવદ્વારાના સવર કરીને અવ્યાબાધ તથા અકટક દેશમાં જઈને ઊભેલી, બેઠેલી કે સૂતેલી સ્થિતિમાં આસન સ્થિર કરીને કાયાત્સર્ગ કરવા.
આ કારણે જૈન યોગસાધકે નજીકમાં ગાનતાન ચાલતા હોય કે બહુ કાલાહલ થતા હાય તેવા સ્થાનને પસંદ કરતા નથી કે જ્યાં બાવળ, એારડી, કેરડા વગેરે કટકમય વ્રુક્ષા વિશેષ હોય તેવા અરણ્ય પ્રદેશમાં કાયેાત્સ-નિમિત્તે જતા નથી.
શ્રી હેમચંદ્રાચાર્યે યાગશાસ્ત્રના ચાયા પ્રકાશમાં જણાવ્યું છે કે तीर्थ वा स्वस्थताहेतुं यत्तद् वा ध्यानसिध्धये । कृतासनजया योगी विविक्तस्थानमाश्रयेत् ॥
આસનના જય કરવાવાળા યાગીએ તીર્થંકરોના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને તેના અભાવે સ્વસ્થતાના હેતુભૂત (જ્યાં
ધ્યાનની સિદ્ધિ માટે નિર્વાણુસ્થાનમાં જવું, રહેવાથી આરોગ્ય ન