________________
પર
સંકલ્પ હિંસા પણ મેં પ્રકાની હોય છે : એક વિ૫રાધીની અને બીજી સાપરાધીની. તેમાં વ્રતધારીએ તે નિરપરાધીની હિંસાના ત્યાગ હોય છે. અને સાપરાધીની જયણા હોય છે. આને સ્પષ્ટ અર્થ એ છે કે કાઇ મનુષ્ય પેાતાના પર હુમલા કરતા હોય } પેાતાના માતા, પિતા, પત્ની કે પુત્ર પરિવારને રંજાડતા હોય કે પોતાના દેવ ગુરૂનું ભયંકર અપમાન કરતા હોય કે પેાતાના ગામ કે દેશને નાશ કરવા તત્પર થયા હાય તે! નિવારણ કરે અને તેમાં સફળતા ન મળે તો પણ કરે, વ્રતધારી જૈન રાજાઓએ પણુ યુદ્ધ આ દ્રષ્ટિએ.
શક્રય પ્રયત્નથી તેનું હિંસક પ્રતિકાર કર્યાં છે, તે
તેને
નિરપરાધીની હિંસા પણ એ પ્રકારે થાય છે : એક નિરપેક્ષ અને બીજી સાપેક્ષ. તેમાં વ્રતધારીઓને નિરપેક્ષ હિંસાને ત્યાગ હોય છે. અને નિરપરાધી પ્રાણીને નિર્દય માર મારવા કે બીજી રીતે પીડા કરવી તે નિરપેક્ષ હિ ંસા છે, અને સાપેક્ષ હિંસાની જયણા હાય છે. ગાય, ભેંસ બકરાં ઘેટાં, બળદ, ઊંટ, ઘેાડા, હાથી વગેરે જાનવરો નિરપરાધી હેવા છતાં આવિકા ખાતર તેમને પાળવા પડે છે. અને પ્રસ ંગે તેમને બાંધવા કે મારવા પણ પડે છે. વળી પુત્ર-પુત્રી વગેરે પરિવારને સુશિક્ષા માટે તાડન-તન કરવુ તેમાં નિરપરાધીની સાપેક્ષ હિંસા છે. તેથી તધારીને તેની જયણા હોય છે.
આ રીતે વ્રતધારી ગૃહસ્થે! કૈકંપણ નિરપરાધી ત્રસ જીવની સંકલ્પ પૂર્ણાંક નિરપેક્ષ હિંસા ક્રુરતા નથી. અને બાકીના જીવાની જયા કરે છે.
આ વ્રતને શુદ્ધ રાખવા માટે તે નીચેના પાંચ નિયમાનું પાલન કરે છે.
(૧) કાઇપણ પ્રાણીને નિર્દય માર મારવા નહિ, કે લાકડી