________________
૫૦
પ્રચાર થાય છે અને સહુ કાઈ સ્વતંત્રતાથી પોતાનું અભીષ્ટ સાધી શકે છે. આજ કારણે જૈન મહિષએએ અહિંસાને સાચું અને કોષ્ઠ વિજ્ઞાન કહ્યું છે.
અહિંસાના ઉપદેશ સામાન્ય રીતે સર્વ ધર્મીમાં અપાચે છે, પણ તે જૈન ધર્મના ઉપદેશ જેટલેા વ્યાપક નથી, વિશદ પણ્ નથી અને સૂક્ષ્મ પણુ નથી. તે માટે અહીં રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાજીના નિમ્ન શબ્દોની નોંધ લેવી ઉચિત ગણાશેઃ ‘જૈન ધર્મને સંસાર को अहिंसाकी शिक्षा दी है। किसी दुसरे धर्म ने अहिंसा की मर्यादा वहां तक नहीं पहुंचाइ । जैन धर्म अपने अहिंसा सिद्धान्त के कारण विश्व धर्म होनेको पुर्णतया उपयुक्त है !' કેટલાક એમ માને છે કે જૈન ધર્મ અહિંસાને વ્યાપક વિશદ-સૂમ ઉપદેશ આપ્યા છે, પણ તે જીવનમાં ઉતારી શકાય એવા નથી. તાપ કે તે અવ્યવહારુ છે. અને આપણે એક જાતને ભ્રમ જ કહી શકીએ. જે વસ્તુ આચરણમાં ઉતરી શકે તેવી ન હોય તેનેા ઉપદેશ આપવાના અ શે ? અને સમ જ્ઞાનીએ તા એવી ભૂલ ન જ કરે. એટલે જૈન ધમે અહિંસાના જે ઉપદેશ આપ્યા છે, તે જીવનમાં બરાબર ઉતારી શકાય તેવા છે. અને જૈન ધર્મના વ્રત-નિયમે તેની સાક્ષી પૂરે છે.
C
સાધુએ સંયમની સાધનાથે પાંચ મહાવ્રતા ધારણ કરે છે. તેમાં પહેલું મહાત્રત પ્રાણાતિપાત વિરમણ નામનું છે. એને અ એ છે કે સ` પ્રકારની જીવ હિંસામાંથી વિરમવુ–અટકી જવું. આ મહાવ્રતનું પાલન કરવા માટે તેઓ સ્થૂળ કે સૂક્ષ્મ કાઇ પણ પ્રાણીની મન, વચન, કાયાથી હિંસા કરતા નથી, ખીજાની પાસેથી કરાવતા નથી અને કાઇ તેવી હિંસા કરતું હોય તેને સારી માનતા પણ નથી. પૃથ્વીકાયમાં જીવ છે, એટલે તેને કાશ, કાદાળી કે પાવડાથી ખાદ્દતા નથી. અપકાયમાં જીવ છે, એટલે