________________
પર
જોઇને અવર જવરવાળા માર્ગોમાં દિવસે જ ચાલે છે; પ્રિય, પથ્ય, અને તથ્ય માલે છે, તથા ખેાલતી વખતે સૂક્ષ્મ ત્રસ જીવેાની વિરાધના થાય નહિ, તેથી મુખ આઠુ વસ્ત્ર રાખે છે; વસ્ત્ર, પાત્ર તથા ઉપધિની પ્રતિદિન એ વાર પ્રતિલેખના (સૂક્ષ્મ રીતે જોવાની ક્રિયા) કરે છે, અને જે વસ્તુ પરાવવા જેવી હોય તે નિરવદ્ય એટલે જીવાની ઉત્પત્તિ ન હોય ન થાય તેવા સ્થળે પરાવે છે. એકવાર એક માસના ઉપવાસી એવા ધર્મચી નામના એક અણુગાર (સાધુ)ને ભિક્ષામાં કડવી તુંબડીનું શાક મળ્યું, તે કાઇ રીતે ખા શકાય તેવુ ન હતું, તેથી ગુરુએ તેને પરઠવી દેવાની આજ્ઞા કરી એટલે ધર્મચિ અણુગાર તેને પરવવા માટે નગર બહાર ગયા. ત્યાં ઝોળીમાંથી પાત્ર બહાર કાઢતાં એ શાકનું એક ટીપું નીચુ પડયું. તેની ગંધથી આકર્ષાઇ અનેક કીડીએ એ વિષમય હોવાથી બધાના પ્રાણ ચાલ્યા અહિંસા મૂર્તિ અણુગારે વિચાર કર્યા કે જો બિંદુથી આટલા જીવાની હિંસા થઇ તે બધું પરાવી દેતાં કેટલા વાની હિંસા થશે ? ગુરુ મહારાજની આજ્ઞા છે કે તેને નિરવદ્ય સ્થાને પરાવી દેવું, તેા એ શાક હું પાતે જ વાપરી લઉં, કારણ કે મારું ઉદર નિરવદ્ય છે. અને એ અણુગાર બધું શાક આરોગી ગયા. એ શાંક આરેાગી જતાંજ પોતાના પ્રાણ નીકળી જશે એ તેએ જાણતા હતા, એટલે તરત જ અરિહંત, સિદ્ધ સાધુ અને કેવલી ભગવંતાએ કહેલા ધર્મનું શરણુ અંગીકાર કરી સમભાવમાં ઝીલવા લાગ્યા. આ રીતે તેઓ સમભાવ પૂર્વક કાળધર્મ પામ્યા એટલે સર્વાસિહ નામના અતિ ઉત્તમ દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. કહેવાનું તાત્પ એ છે કે જૈન સાધુએ આ સિદ્ધાંતના પાલન માટે ગમે તેવડા મોટા ભાગ આપવાને તત્પર રહે છે. આધુનિક યુગમાં પણ આવાં દૃષ્ટાન્તો મળી આવે છે. મીઠુ અધીક આવી જતાં સ્વાદ કે શરીરની પરવા કર્યા સિવાય પરઠવવામાં વધારે
આ
શાકના એકજ
ત્યાં એકઠી થઇ, પણ ગયા, આ જોઇ