________________
૪૦
કે જે સ્થિતિ મેાક્ષ માર્ગમાં વિઘ્નરૂપ છે.
શ્રી શુભચંદ્રગણિએ પણ આ પ્રશ્નને ઉત્તર નાનાણું વના ત્રીશમા પ્રકરણમાં આ રીતે આપ્યા છેઃ
वायाः संचारचातुर्य मणिमाद्यङ्ग; साधनम् । प्रायः प्रत्यूहबीज स्यान्मुनेर्मुक्तिमभीप्सितः ॥६॥
પવન સંચારનું ચાતુર્ય શરીરને સુક્ષ્મ-ફૂલ (હળવું-ભારે) વગેરે કરવાનું સાધન છે, એથી મુકિતની વાંછા કરનારા મુનિને તે પ્રાયઃ વિઘ્નનું કારણું થાય છે. અર્થાત્ તે સિદ્ધિના લાભમાં પડી મેાક્ષમાર્ગની સાધના ચૂકી જાય એવું પણ બને છે.
संविग्नस्य प्रशान्तस्य वीतरागस्य योगिनः । वशीकृताक्षवर्गस्व प्राणायामेा न शस्यते ॥८॥
જે મુનિ સંસારના દેહભાગથી વિરકત છે, જેના કષાય મંદ છે, જે વીતરાગ અને જિતેન્દ્રિય છે, એવા યાગીને પ્રાણાયામ શાભતા નથી.
આ વિધાને દ્રવ્ય પ્રાણાયામને લગતાં થયાં, પણ ભાવ પ્રાણાચામના જૈન શાસ્રાએ સ્વીકાર કર્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ યાગદ્રષ્ટિ સમુચ્ચયમાં ચેાથી દ્રષ્ટિના વિવેચન પ્રસ ંગે તેનું વર્ગુન કર્યું” છે અને ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે પશુ યોગદષ્ટિ વાધ્યાયમાં એ વસ્તુને નિમ્ન શબ્દો વડે મંજૂર રાખી છે:
बाह्यभाव रेचत इंहांजि पूरण अंतरभावः स्थिरता कुंभक गुणे
ન
પ્રત્યાહાર :
જૈન શાસ્ત્રા પ્રત્યાહારને લાભદાયી માને છે, આમ છતાં તેનું પષ્ટ વિધાન ન કરવાનું કારણ એ છે કે જૈન યેાગસાધકા સ’સારથી