________________
૩૧
નિંદા, ગાઁ અને ચેાગ્ય પ્રાયશ્ચિત વડે શુદ્ધિ કરે છે. વળી મનેગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનું જે વિધાન કરવામાં આવ્યું છે તેના અર્થ પણ એ જ છે કે મન-વચન-કાયાને અપ્રશસ્ત પ્રવૃત્તિથી બચાવી લેવાં અને એ રીતે શુદ્ધિ કે અન્યતર શૌચ જાળવી રાખવું. વળી દશ પ્રકારના શ્રમણધમાં શૌચના સ્પષ્ટ ઉલ્લેખ છે, ( જૂ ભા. ૧૯ા, પૃ. ૧૦૭–૮) તે પણ એજ દર્શાવે છે કે જૈન પરપરામાં શૌચનું મહત્ત્વ અન્ય કાઈ સંપ્રદાય કરતાં જરાય ઓછું નથી. અલબત્ત તેની દ્રષ્ટિ ભાજી કરતાં અભ્યતર શૌચ પર વિશેષ છે અને તેથી તે તે માટે જ વિરોષ પ્રયત્નશીલ રહે છે.
સતાના સામાન્ય અર્થ તૃષ્ણાત્યાગ છે. તે માટે જૈન શાસ્ત્રોએ સ્થળે સ્થળે ઉપદેશ આપેલા છે અને દશ પ્રકારના શ્રમધર્મમાં તેના સ્પષ્ટ ઉલ્લેખ છે.
તપના
તપ તા જૈન ધર્મના પ્રાણ લેખાય છે એટલે પ્રત્યેક ચારિત્રધારી તેનું યથાકિત આરાધન કરતા જ હાય છે. આ બળે તેમને અનેક પ્રકારની લબ્ધિએ કે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જો કે તેમના ઉદ્દેશ તા આ તપ વડે ની નિરા કરવાનાજ હાય છે. દશ પ્રકારના શ્રમણુ ધર્મમાં તપના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યું છે.
સ્વાધ્યાય એટલે શ્વાઓનું પાન-પાઠન કે ઇષ્ટ મંત્રના જાપ. આ બંને અમાં જૈન ધર્મ તેના સ્વીકાર કરેલા છે . અને તેની મણુના ચેાથા અભ્યંતર તપમાં કરેલી છે,× આથી તે જૈન યાત્ર સાધકાના જીવનમાં આતપ્રત થયેલા જોવાય છે.
× જુઓ ભાગ ૧લે, પૃ. ૧૧૬ અહીં ઈષ્ટ મંત્રના ખપને ખ દર્શાવેલા નથી પણુ પર પરાથી સ્વાધ્યાયના સ્થાને ઈષ્ટ મંત્રના જાપ કરવામાં આવે છે.