________________
અષ્ટાંગ યોગ -
વૈદિક મતમાં વિકસેલે ગવિદ્યા અષ્ટાંગ એટલે આઠ અંગવાળી ગણાય છે. તે અંગે શ્રી યાજ્ઞવલ્કયસંહિતામાં કહ્યું છે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યુગનાં આઠ અંગ છે. ગદર્શનકાર પતંજલિ મુનિએ પણ સાધના પાદના ૨૯મા સૂત્રમાં એ જ ક્રમ દર્શાવ્યો છે. यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयाऽष्टाव. જ | તાત્પર્ય કે જેને વેગ સાધના કરવી હોય તેણે પ્રથમ તે યમ નિયમનું રવરૂપ સારી રીતે જાણી લઈ તેનું સેવન કરવું જોઈએ. પછી આસન સિદ્ધિ કરવી જોઈએ અને પ્રાણાયામમાં પ્રવીણતા મેળવવી જોઈએ. બાદ પ્રત્યાહારની સિદ્ધિ કરી ધારણમાં કુશળતા પ્રાપ્ત કરનાર ક્રમશઃ યાનસિદ્ધિ કરી શકે છે અને તેને જ સમાધિને લાભ થાય છે.
આ મંતવ્યને વ્યાપક પ્રમાણમાં પ્રચાર થયેલો છે, એટલે તેને સામે રાખીને જ જન ધર્મે સ્વીકારેલા પાંચ અંગે (સ્થાનાદિ ધર્મ વ્યાપાર)નું વિવેચન કરીશું.
યમનિયમની આવશ્યકતા
- આ પાંચ અંગોમાં પ્રથમ અંગે સ્થાનાદિ ધર્મ વ્યાપાર એટલે આસનસિદ્ધિનું છે, તેથી કેઈને એવી શંકા થાય છે જેના ધર્મ વૈદિક ધર્મની માફક યોગની પૂર્વ ભૂમિકા તરીકે યમનિયન મોને આવશ્યક નથી માનતે કે શું ?” પણ આ શંકા સ્થાને નથી. જૈન ધર્મ પણ ચગીની પૂર્વ ભૂમિકા તરીકે કામ-નિયમોને અતિ અગત્યના માને છે અને તેથી જ જણાવે છે કે પગની