________________
૧.
૨.
3.
૪.
૨૫
અનિષ્ટ વસ્તુ સયાગ આ ધ્યાન– અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત થતાં તેના વિયેાગને માટે નિરંતર ચિંતન કરવું.
અષ્ટ વિયેાગ આર્તધ્યાન- કાઇ ઇષ્ટ–મનેાનુકૂલ વસ્તુ ચાલી જતાં તેની પુન:પ્રાપ્તિ માટે સતત ચિંતા કરવી.
પ્રતિકૂલ વેદના આ ધ્યાન- શારીરિક પીડા, માનસિક પીડા કે રાગ થતાં તેને દૂર કરવાની સતત ચિંતા કરવી,
ભાગલાલસા આત ધ્યાન- ભાગાની તીવ્ર લાલસાને વશ થ અપ્રાપ્ત ભોગાને પ્રાપ્ત કરવાને દ્રઢ સકલ્પ કરવા અને મનને તેમાં જ જોડાએલુ રાખવુ.
૧. હિં“સાનુ બધી રૌદ્રધ્યાન- હિસા સંબંધી સતત ચિંતન કરવુ.
અનુતાનુબંધી રૌદ્રધ્યાન- અસત્ય માલવા સબંધી સતત ચિંતન કરવું.
3. સ્તેયાનુબંધી રૌદ્રધ્યાન– ચેારી કરવા અંગે સતત ચિંતન કરવું. ૪. વિષય સરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન—વિષયભોગની સામગ્રીનુ’ રક્ષણુ કરવા અંગે સતત ચિંતન કરવું.
શુભ ધ્યાનના પશુ મુખ્યત્વે એ ભેદ છે. એક ધર્મ ધ્યાન અને ખીજાં શુકલધ્યાન. તેમાં ધર્મારાધન કે ધર્મપ્રાપ્તિનું ચિ ંતન કરવું તે ધર્મ ધ્યાન છે અને વ્યાક્ષેપ તથા સમાહાર્દિથી રહિત ઉજ્જવલ ધ્યાન ધરવું તે શુકલ ધ્યાન છે. આ ખતે ધ્યાનેાના પણ ચાર ચાર ભેદ છે, તે નીચે મુજબ~~