________________
આજ્ઞાવિય ધર્મધ્યાન– વીતરાગ મહાપુરૂષોની ધર્મ સંબંધી આજ્ઞાઓ કેવી કલ્યાણકારી છે, તેનું સતત ચિંતન કરવું. અપાયવિચય ધર્મધ્યાન– સાંસારિક સુખ વડે થતાં અપાય અનિષ્ટનું સતત ચિંતન કરવું. વિપાક વિચય ધર્મધ્યાન– કર્મના શુભાશુભ વિપાકેનું સતત ચિંતન કરવું. સંસ્થાના વિચય ધર્મધ્યાન- દ્રવ્ય તથા ક્ષેત્ર સંબંધી સતત ચિંતન કરવું. અહીં દ્રવ્ય શબ્દથી ધર્મ, અધર્મ, આકાશ આદિ છ દ્રવ્યો અને ક્ષેત્ર શબ્દથી ચૌદ રાજ પ્રમાણ લેક સમજો.*
(૧) પૃથકત્વ-વિતર્ક-સવિચાર શુકલ ધ્યાન–અહીં પૃથકત્વ શબ્દથી ભિન્નતા કે વિવિધતા, વિતર્ક શબદથી શ્રુતજ્ઞાન અને વિચાર શબ્દથી એક અર્થ પરથી બીજા અર્થ પર, એક શબદથી બીજા શબ્દ પર અને શબ્દથી અર્થ પર, અર્થથી શબ્દ પર તથા એક વેગ (માગ, વચન, કાયાગ) થી બીજા યોગ પર ચિંતા નાથે થતી પ્રવૃત્તિ સમજવાની છે. તાત્પર્ય કે શ્રુતજ્ઞાનના આલં બનપૂર્વક ચેતન અને અચેતન પદાર્થનાં ઉત્પાદ, વ્યય ધોવ્ય, રૂપીત્વ, આરપીત્વ, સક્રિયત્ન આદિ પર્યાનું ભિન્ન ભિન્ન રૂપથી ચિંતન કરવું તે આ ધ્યાનને મુખ્ય વિષય છે.
(૨) એકત્વ-વિતર્ક-નિર્વિચાર શુકલધ્યાન- અહીં એક ત્વને અર્થ અભિનતા છે, વિતર્કને અર્થ મુતજ્ઞાન છે અને
* લોક તથા દ્રવ્ય સંબંધી પહેલા ભાગના ત્રીજા પ્રકરણમાં વિવેચન કરાયેલું છે, તે પુનઃ જોઈ લેવું.