________________
૧૧
ષિઓએ ઠ્ઠો સિદ્ધાન્ત એવા સ્થાપિત કર્યો છે કે ‘તદુવાઓ અસ્થિ” તે મેાક્ષના ઉપાય છે.x
અહીં’ વિચારવાનું એ છે કે કર્માં ઘણાં અને આયુષ્ય થાડુ તેથી શું થયું? શું નાનકડુ શસ્ત્ર માટી વસ્તુઓ છેદ કરી શકતું નથી ? શું પોચું જણાતું પાણી કિઠનમાં કઠિન ખડકાને તોડી પાડતું નથી? શું નાનશે। દીવા મહાન્ અંધકારના નાશ કરતા નથી? કર્મ કરતાં આત્માની શક્તિ અનંત ગણી વધારે છે, એટલે તે પેાતાની શક્તિ બરાબર ફારવે તા એક જ ભવમાં, એક જ વર્ષોમાં, અરે! એક માસ, એક જ પક્ષ, એ જ દિવસ કે એક જ અત માં પણ તે પોતાનાં કર્મોના સપૂર્ણ છેદ કરી મેાક્ષમાં જવાની ચેાગ્યતા પેદા કરી શકે છે.
જીવનભર ચેારી કે લુંટફાટ કરનારા, નિર્દયપણે પશુ–પ ખી અને મનુષ્યની હત્યા કરનારા, તેમજ જુગાર, દારૂ અને વિષયસેવનમાં જ મસ્ત રહેનારા પણ પેાતાના પાપોને અંત:કરણથી ઉગ્ન પશ્ચાત્તાપ કરવાને લીધે તેમજ સન્માર્ગે ચાલવાને લીધે તે જ ભવમાં મેાક્ષસુખના અધિકારીઓ થયા છે, તે જેઓ ન્યાય—નીતિના પૃથે ચાલે છે, તેમજ જ્ઞાનીએએ બતાવેલા સન્માનું સમ્યગ્ સ્થાનાની પ્રરૂપણા કરનારી આખી ગાથા નીચે
× છ સિદ્ધાંતા કે છ મુજબ છેઃ—
अत्थि जिओ तह निच्चा, कत्ता भोत्ता य पुन्नपावाण' । अत्थि धुवं निव्वाणं, तदुवाओ तदुवाओ अत्थि छठ्ठाणे ॥ મેાક્ષ માર્ગોની શ્રદ્ધા ટકાવનારાં છ સ્થાન છે. તે આ પ્રમાણે : જીવ આત્મા છે, તે નિત્ય છે, પુણ્ય પાપ એટલે સારાં ખાટાં કર્માના કર્તા છે, તે સારાં ખાટાં ક્રમ ફળના બાકતા છે, તેનુ નિર્વાણુ અવશ્ય છે અને તે નિર્વાણુના ઉપાય પણ છે.