________________
પ્રકરણ બીજી ચેાગસાધના
આજે ધણા મનુષ્યાના મનમાં એવા ખ્યાલ છે કે યે!ગ એ તે વૈદિક ધર્મની વિશેષતા છે, પણ એ ખ્યાલ બરાબર નથી. બૌદ્ધ ધર્મમાં પણ તેના વિશિષ્ટ પ્રકારે વિકાસ થયેલા છે, અને જૈન ધર્મમાં તે અનાદિ કાળથી યાગને સ્થાન છે જ.
જૈન ધર્મના મૂળ ગ્રંથેામાં ( આવશ્યક સૂત્ર પરની નિયુકિતમાં) જણાવ્યું છે કે ‘જે નિર્વાણસાધક યાગને સાધે તે જ સાધુ કહેવાય.' વળી તીર્થંકરાને યાગીશ્વર, ચેગીન્દ્ર વગેરે વિશેષણેા લગાડવામાં આવે છે, કારણ કે તે યાગીઓના સ્વામી હતા અને યેાગવિદ્યામાં પરમ નિષ્ણાત હતા.
યોગની વ્યાખ્યા
વૈદિક ધર્મ પ્રથામાં યાગની વ્યાખ્યા નીચે પ્રમાણે જોવામાં આવે છે. ‘આત્માનું પરબ્રહ્મ સાથે જે એકપણુ તે ચેગ' જીવાત્મા અને પરમાત્માને સયેાગ તે યાગ’ ‘ચિત્તવૃત્તિના નિરોધ તે ચેાગ.’
; .
.
ક માં કુશલતા તે યાગ,
.
સમત્વ તે યાગ. ’ૐ એટલે ' યાગ '
'
* परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः ।
योगः स एव विख्यातिः किमन्यद् योगलक्षणम् ॥ -
- संयोगे याग इत्युक्तो जीवात्मपरमात्मनः । - योगवित्तवृत्तिनिरोधः ।