________________
અનાદિકાળના કર્મના સબધ હોવાથી સબંધ રૂપ પરભાવે કેવળ અસંગ નથી; અને જે તે કેવળ અસંગ હોત તે અત્માની પ્રતીતિ પહેલેથી જ હાત પણ તેમ ન હેાવાથી તેને અનેક પ્રકારની શંકા થયા કરે છે.
ઉપરાંત ઈશ્વરને કનેા કર્તા કહેવા ચેાગ્ય નથી, કારણ કે ઇશ્વર તેને જ કહેવાય કે જે શુદ્ધ સ્વભાવ વાળા હોય પણ કર્મના ત્વથી તે પરભાવવાળા ઠરે છે અને તેમ થતાં તેનું શુદ્ધ સ્વરૂપ ટકી શકતુ નથી.
આથી એમ માનવું જ ચેાગ્ય છે કે આત્મા પેાતાના જ્ઞાનાદિ સ્વભાવ રૂપ ભાનમાં હોય છે ત્યારે સ્વભાવને કર્તા છે અને જ્યારે પેાતાના સ્વભાવથી વિમુખ થઇ પરભાવમાં રમે છે, ત્યારે કા કર્તા છે.
કેટલાક કહે છે કે આત્મા કનેા કર્યાં ભલે હાય પણ તે ક ફળને ભેાકતા હોય તેમ સભવતું નથી. કારણુકે કર્મો જડ છે, એથી તેનાં ફળ આપવાનું તે કાંથી સમજી શકે ? સિદ્ધાન્તની અયેાગ્યતા પ્રકટ કરવા માટે જ જૈન મહિષ આએ ચોથા સિદ્ધાન્ત એવા સ્થાપિત કર્યો છે કે ‘ મોત્તા ચ (ઘુન્નાવાળ) ' • તે સારાં ખાટાં ક્રુ ફળને બાકતા છે.’
.
અહીં વિચારવાનું એ છે કે જો પાપ કરનારને તેનું ખૂં મૂળ અને પુણ્ય કરનારને તેનું સારું ફળ પ્રાપ્ત થતું ન હોય તા પાપના પરિહાર અને પુણ્યનું ઉપાર્જન કરે કાણુ? વળી વાવે તેવું લણે અને કરે તેવુ પામે ' એવા આપણા રાજના અનુભવ નથી શું? તેમજ ઝેર કે અમૃત પેાતાના સ્વભાવને જાણતા નથી, એટલે શું તે પેાતાનું કાર્ય કરતા નથી? તાત્પર્ય કે તેના ઉપયાગ કરનારને તે તે પ્રશ્નારનું ફળ મળે જ છે.