________________
૧૮
બારમા ગુણસ્થાનને ક્ષીણમાહ ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે ત્યાં આવેલા આત્માને મેાહ એટલે તેનું મેાહનીય કર્મ સથા ક્ષય પામેલું હોય છે, તેથીજ ત્યાં આત્મા સર્વાંગે વીતરાગ હોય છે. પરંતુ હજી અહીં જ્ઞાનાવરણ દનાવરણ અને અંતરાય કર્મ, એ ત્રણ ઘાતી કર્મ ઉદયમાં હોવાથી તે આત્મા સન, સદી અને અનત વીર્ય સંપન્ન નથી હોતા.
તેરમા ગુણુસ્થાનને સયેાગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થાને પામેલા આત્મા માહનીય કર્મ વગેરે ચાર ઘાતીકના ક્ષયથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને વીતરાગતા અને અનંત વીયને પામેલા હાય છે, પણ તેમને મને યાગ, વચનયેાગ અને કાયયેાગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ ચાલુ હોય છે. અરિહતા અને કેવળજ્ઞાનીએ આ ગુણસ્થાને રહેલા મનાય છે.
ચૌદમા ગુણસ્થાનને અયેાગી કેવલી ગુણસ્થાન કહેવામાં આવે છે, કારણ કે આ અવસ્થાએ રહેલે કેવળજ્ઞાની આત્મા મન, વચન અને કાયાના યાગને નિરોધ કરી યાગ રહિત બનેલા હોય છે અને શેષ ચાર કર્મોના નાશ કરી સર્વથા કરહિત બને છે.
આ ચૌદ ગુણસ્થાને પૈકી પહેલુ, બીજુ અને ત્રીજી ગુણુ
૩ અન્ય, તેમાં ક્રોધ, માન, માયા અને લેાભ એ ચાર કષાયના અનંતાનુબંધી, પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની અને સ ંજવલન એમ ચાર ચાર પ્રકારો તે ૧૬ કષાય, હાસ્ય, રતિ, અંતિ, ભય, શાક, જુગુપ્સા, પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એ ૯ નાકષાય અને મિથ્યાત્વ માહનીય, મિશ્રમે હતીય અને સમ્યકત્વમેાહનીય ૩ અન્ય આમાંના પ્રથમ પચીશને ચારિત્રમેહનીય અને પાછળના ત્રણને સમ્યક્ત્વ મેહનીયના પ્રકારો ગણવામાં આવે છે.