Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ૐ જુ' ]
અકબરથી ઔર‘ગઝેમ
[ ૫૩
૧૬૦૯ માં ગુજરાતની પૂર્વ સરહદે કેટલાક હિંદુ રાજાઓની બળવાખાર પ્રવૃત્તિને ડામી દેવા રાજા ટોડરમલના પુત્ર રાય ગેાપીનાથને તથા જોધપુરના રાજા સૂરિસંહ અને બીજાને ગુજરાત મેાકલવામાં આવ્યા. રાય ગે।પીનાથે માળવા દ્વારા ગુજરાત આવી, સુરત જિલ્લામાં પ્રવેશી સ્થાનિક જમીનદારા પાસેથી ખડણી ઉઘરાવી અને રેવાકાંઠામાં ખાલપાડ( તા. ખેારસદ, જિ. ખેડા)ના ડાકારને હરાવી કૈદ કર્યાં. બીજી બાજુએ ધણા હિંદુ સરદારાએ કાળીલાકાને એકત્ર કરી, મેટુ ળ જમાવી, રાજા સૂરિસહ પર હલ્લો કરી, એના ધણા રાજપૂત સૈનિકાને કાપી નાખ્યા, રાય ગોપીનાથે અમદાવાદ ાવી, વધુ લશ્કર લઈ માંડવા(તા. ખેરાળુ, જિ. મહેસાણા)ના સરદારને હરાવી કૈદ કર્યાં. બીજી એક લડાઈમાં કાંકજ(જિ. અનાસકાંઠા)ના કાળીએના ઠાકેારને પણ હરાવી કેદ કર્યાં. એ ત્રણે કેદ પકડાયેલા દાકારાને બાદશાહ જહાંગીરની આજ્ઞાથી કેટલેાક વખત ગ્વાલિયરના કિલ્લામાં કેદ રખાયા, પરંતુ ભવિષ્યમાં સારા વ્યવહાર રાખવાનું વચન આપતાં એમને મુક્ત કરવામાં આવ્યા.૧૩
૧૬૦૯-૧૦ ના સમયમાં ગુજરાત પર દખ્ખણમાંથી આક્રમણ થયું. દખ્ખણુ નિઝમશાહી સુલતાનના પ્રખ્યાત સેનાપતિ અને મંત્રી મલિક અંબર, જે એ સમય દૌલતાબાદને! મૂબેદાર હતા, તેણે ૫૦ હજાર ઘેાડેસવારના દળ સાથે આને સુરત અને વડેાદરા જિલ્લાનાં ગામેામાં લૂંટફાટ મચાવી, જેવી ઝડપથી આવ્યા હતેા તેવી ઝડપે, એ જતેા રહ્યો.
મલિક અંબરના આક્રમણથી દક્ષિણ ગુજરાતનાં સંરક્ષણ અને સલામતી માટે પ્રાંતની પૂર્વ સરહદે રામનગર ( ધરમપુર ) ખાતે લગભગ ૨૫ હજારનું ઘેાડેસવાર દળ રાખવામાં આવ્યુ. એ દળ ઉપરાંત જરૂર પડે તે મુઘલ સૂબેદારને મદદ કરવા માટે ખંડિયા હિંદુ રાજાઓને પણ આદેશ અપાયા. એ દળમાં કાના તરફથી કેટલી સંખ્યામાં ઘોડેસવાર ટુકડીએ મેકલવામાં આવી એની વિગત ‘મિરાતે અહમદી’૧૭અમાં આપવામાં આવી છે. હિંદુ રાજાએમાં કચ્છ નવાનગર ઈડર ડુંગરપુર વાંસવાડા રામનગર રાજપીપળા અલીરાજપુર તથા અલીમેાહન (બ્રેાટાઉદેપુર)ને સમાવેશ થતા હતેા. અબ્દુલ્લાખાન ફીરોઝ જગ (ઈ.સ. ૧૬૧૧-૧૬)
૧૬૧૧માં મીર્ઝા અઝીઝકેાકાના સ્થાને ગુજરાતના મૂખામાં અબ્દુલ્લાખાન બહાદુર ફીરેઝ જોંગ નામના વિશ્વાસુ અને છ હજારનું ઘેાડેસવારળ ધરાવતા મનસબદારની નિમણૂક સૂબેદાર તરીકે કરવામાં આવી, પર ંતુ અબ્દુલ્લાખાનને મેાટા ભાગના સમય નિઝામશાહી સેનાપતિ મલિક અંબરને કચડી નાખવાની