Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૩૪]
મુઘલ કાલ
૪૮. કૃણલાલ મો. ઝવેરી, ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથ', પૃ. ૧૨ ૪૯. એજન, , ૬૯ ૫૦. એજન, પૃ. ૫૭
૫એ. એજન, પૃ. ૫૩ 41. M. L. Rahman, Persian Literature in Inaia during the Time of
Jahangir and Shah Jahun, p. 124 f. 42. M. S. Commissariat, op.cit., p. 64 ૫૩. કુ. મો. ઝવેરી, ઉપર્યુક્ત, પૃ. ૮૮ ૫૪. “અહલે બયત’–હ. મુહમ્મદ(સલ.)ની પુત્રી ફાતિમા, હ. અલી અને એમના પરિવાર
માટે વપરાય છે. “અહલે બયતે” એટલે ઘરનાં માણસ. ૫૫. કુ. મો. ઝવેરી, ઉપર્યુક્ત, પૃ. ૮૯
૫૬. એજન, ૫. ૨૯ ૫૭. આખું કુરાને શરીફ કંઠસ્થ કરનારને “હાફિઝ' કહે છે. ૫૮. હ. અલી (રદી) અને હ. ફાતિમા (રદી) સાહેબનાં સંતાન “અલવી” કહેવાય.
અલવી શબ્દમાં જ મૂળ પુરુષ હ. અલી (રદી) સાહેબના નામને સંકેત સ્પષ્ટ
થાય છે. ૫૯. અન્ય પુસ્તકોની વિગત માટે જુઓ ચંદ્ર પરમાર, “હ. વજીહુદ્દીન શાહ ગુજરાતી
(રહ)', પૃ. ૬૮. ૬૦. કુ. મો. ઝવેરી, ઉપર્યુક્ત, પૃ. ૭૩ ૬૧. નૂ ફુલ હસન અનસારી, રસી વ વ સ મોજશેવ, પૃ. ૨૧ ૬૨. પરંતુ શ્રી સરસેના તેઓ ઔરંગાબાદમાં જન્મ્યા હતા એમ માને છે.
પુરવણી
ગે. પુરુષોત્તમજી (ઈ.સ. ૧૬૫૮–૧૭૫૪ અંદાજે) - શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગના દાર્શનિક વિદ્વાન આચાર્ય ગે. પુરુષતમજીને જન્મ તે ગોકુલ(જિ. મથુરા)માં થયો હતો. પરંતુ એ બહુ નાની વયે વલ્લભ સંપ્રદાયમાં છઠ્ઠી ગાદી તરીકે ગણુતા સુરતના શ્રી બાળકૃષ્ણલાલજી ઠાકોરજીના મંદિરના તિલકાયત શ્રી વ્રજરાયજીની ગેદે દત્તક આવેલા. એમણે ઉચ્ચ કેટિની વિદત્તા પ્રાપ્ત કરી ભારતવર્ષને અનેક વાર પ્રવાસ કર્યો હતો. સંપ્રદાયમાં એમની વિદત્તાને કારણે અનેક વિદ્વાને સાથે શાસ્ત્રાર્થો અને ચર્ચાવિચારણાઓ કરી હોવાથી એમને દશદિગંતવિજયી' એવું બિરુદ અપાયું છે. શ્રી વલ્લભાચાર્યજી અને એમના પુત્ર શ્રી વિઠ્ઠલનાથજીના ગ્રંથ ઉપર વિશદ ટીકાઓ ઉપરાંત સંખ્યાબંધ મૌલિક વાદ ગ્રંથની રચનાઓ જાણવામાં આવી છે. એમના દીર્ઘજીવનમાં નવલાખ શ્લેકપૂર ટીકાઓ તેમજ સ્વતંત્ર વાદગ્રંથની રચનાઓ કર્યાનું પ્રચલિત