Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૯૪)
મુઘલ કાલ
૫૬. મોહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૫૬૮-૬૯, હરવિજ્યસૂરિના સમયમાં થયેલ મદિરે
પ્રતિષ્ઠા અને સંઘયાત્રા માટે જુઓ મુનિ વિદ્યાવિજયજી, “સૂરીશ્વર અને
સમ્રાટ', પ્રકરણ ૯. ૫૭. ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુકત, પૃ. ૧૧૩ (ગુજરાતનાં શાહી મુઘલ ફરમાને એ લેખ).
હીરવિજયસૂરિના પાદુકામંદિર માટે અકબરે વીસ વીઘાં જમીન આપી હતી એમ
હીરસૌભાગ્ય' (સર્ગ ૧૭. લેક ૧લ્પ) નેધે છે. ૫૮. એ જ, પૃ. ૧૧૪. એ ફરમાનમાં એક રસપ્રદ હકીક્ત છે કે પોર્ટુગીઝ પાસેથી
પીપરનું અથાણું મેળવીને મોકલવાનું પણ પાદશાહે સૂચવેલું છે. ૫૯, એ જ, પૃ. ૧૧૫
૬૦. એ જ, પૃ. ૧૧૬ ૬૧. એ જ. પૃ. ૧૧૬-૧૭
૬૨. એ જ, પૃ. ૧૧૭ ૬. મુનિ વિદ્યાવિજયજી, “સૂરીશ્વર અને સમ્રાટ, પૃ. ૨૩૫-૪૧ ૬૪. ભોગીલાલ સાંડેસરા, ઈતિહાસ અને સાહિત્ય,' પૃ. ૧૫૭ ૬૫. મોહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૫૦૬-૯
૬૬. એ જ પૂ. પ૦૯-૧૦ ૬૭. ભેગીલાલ સાંડેસરા, વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો, પૃ. ૧૧૪ ૬૮. “પુરાતત્વ”, ૫.૩, અંક ૪ માં શ્રી જિનવિજયજીને લેખ જૂની ગુજરાતીમાં એક
જેન એતિહાસિક ચર્ચા. ૬૯. વિજયદાનસૂરિને સ્વર્ગવાસ પાટણ પાસેના વડલી ગામે સં. ૧૬ર૧(સં. ૧૫૬૫)માં
થયો હતો. એમના પાદુકા-મંદિરના ગુજરાતી શિલાલેખ માટે જુઓ ભોગીલાલ
સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૯૩-૯૪. ૭૦. આ વિષયના સમકાલીન એતિહાસિક સાહિત્ય માટે જુઓ મેહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત,
પૃ. ૫૬૨-૬૩. ૭૧. ઈસવી સનની ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી તો “ભૂજની પિશાળ” કવિપદેષુઓ
માટે રીતસરની તાલીમશાળા હતી. અર્વાચીન કાલના આરંભકાળે ગુજરાતી કવિ દલપતરામે કાવ્ય રચવાનું શિક્ષણ ત્યાં લીધું હતું. એક સંસ્થા તરીકે એ સને ૧૯૪૮ સુધી ચાલુ હતી અને એમાંથી પસાર થનારને કચ્છ રાજ્યના કેળવણીખાતા તરફથી પ્રમાણપત્ર અપાતું. ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ૧૯૪૮ માં કચ્છના પહેલા ચીફ કમિશનરે આ શાળા બંધ કરવાનો ઠરાવ કર્યો હતો. (`કચ્છમિત્ર', દીપોત્સવી અંક, સં. ર૦ર૯ માં રામસિંહજી રાઠોડને લેખ, કચ્છની વ્રજભાષા પાઠશાળા; વળી જુઓ ભોગીલાલ સાંડેસરા, “સંશોધનની કેડી,' પૃ. ૧૦૧. પ્રસ્તુત પાઠશાળાના અભ્યાસક્રમ માટે જુઓ કેવર ચંદ્રપ્રકાશસિંહ-સંપાદિત “કાવ્યપ્રભાકર કિંવા રુકમિણીહરણ,”
પ્રસ્તાવના.) ૭૨. પ્રવીણ ચિ. પરીખ, “ભારતને સાંસ્કૃતિક ઇતિહાસ-ઈ.સ. ૧૦૦૦-૧૮૧૮', વિભા
૩, પૃ. ૨૧