Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ સુ
સ્થાપત્યકીય સ્મારકા
[૪૦૯
એની ઊંચામાં ઊંચી જગાએથી આજુબાજુનાં ગામ ધણું દૂર સુધી દેખાતાં હતાં. મિરાતે અહમદી'માં આ બાગની ખરાબ હાલતની સખેદ નોંધ લેવાઇ છે. એના વખતમાં શાહમુ પડી ગયા હતા, ખીજાં કેટલાંક મકાન પણ પડી ગયાં હતાં તે લગભગ આખા ભાગ જાર અને બાજરી વાવવાના ખેતર તર કે વપરાતા હતા.
રુસ્તમબાગ અને શાહીબાગ પાસે ગુલાબભાગ અને બાગે તેાત(શેતુરબાગ) હતા, એ બધા બાગની હદ શાહીબાગમાં મળી ગઈ હતી. ઔર્ ગઝેબના સૂબેદાર શાહજાદા આઝમશાહે શાહીબાગની જૂની ઇમારતા પસંદ ન પડવાથી રુસ્તંમાગ સાથે ગુલાબ્બાગની જમીન ભેગી કરી ત્યાં નવા મહેલ બધાવ્યા હતા.
કાંકરિયા તળાવની અંદર બાગ બગડી ગયા હતા ને મકાન પડી ગયાં હતાં તે સ્ફીખાને ફ્રીથી બનાવ્યાં તે સમરાવ્યાં હતાં.
જૂનાગઢના સરદાર બાગ ઔર'ગઝેબના સમયમાં સરદારખાને આશરે ઈ.સ. ૧૬૮૧ માં બધાવ્યા હતા.
(ઈ) જળાશયા
પાટણનું ખાન સરાવ : પાટણની દક્ષિણે ચાણસ્મા જવાના રરતા પર આવેલું. ખાન સર્રાર મૂળમાં કદ ચ સાલ કી કાલનું હાઈ શકે, પરંતુ અકબરના દૂધભાઈ મીરઝા અઝીઝ કાકાએ પેાતે ગુજરાતને સૂબેદાર હતા તે કાલમાં જ સંપૂર્ણ પણે એનું પુન ધીકરણ કર્યું. એને એટલી હદ સુધી સમરાવ્યુ` કે એનું પાછલા કાલનું સ્વરૂપ જલદી યાદ ન આવે. એ લગભગ ઈ સ. ૧૫૮૨ માંબંધાવ્યું–સમરાવ્યું હાવાનેા બન્નેં સના ખ્યાલ છે. જોકે મિરાતે સિકંદરી ' વળી એમ કહે છે કે આ સાવર ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સ્થાપનાર ઝરખ'ન-મુઝફ્રશાહના સમયમાં વિદ્યમાન હતું. એમ હોય તેા એ ૧૪ મા સૈકાના કાં તે। બંધાયુ હશે, અથવા તેા એને ત્યારે સાલી કાલના સરેાવરના કલેવરમાંથી પુનરુદ્ધાર કરી હવે એનું પુનર્ન`ધીકરણ કર્યું... હશે.
ગમે તેમ હાય, અત્યારે અસ્તિત્વ ધરાવતું ખાન સરોવર છેલ્લે મીરઝા અઝીઝ કાકાએ બંધાવ્યું છે. નદીના ચાલુ પ્રવાહને અ તરતાં બનેલા આ સરેાવરમાં પાણી પહેલું નાના પુલની નીચે થઈને ગેાળ તળાવ બની પછી બીજા પુલના સ્તંભાની નીચેથી પસાર થતાં સેાળ બાજુવાળા સુંદર રીતે બાંધેલા નાળામાં થઈને જાય છે. ત્યાં નાની ઇંટાતુ બનાવેલુ આશરે ૬ ૫ મીટર પહેાળુ નાળુ... મારીમાં થઈને સરાવરમાં પડે છે. આશરે ૬.૫ મીટરના પડયાર