Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૪૯]
સુઘલ કાલ
132.
૧૫ ×૧૫ ફૂટ (૪૬×૪.૬ મીટર) ચેસ માપનાં છે. લિવાનની વચ્ચેથી ઊંચા લીધેલા છાવણ પર એક અને બંન્ને પાંખાના છાવણ પર એક એક એમ એકદરે ત્રણ ઘૂમટ કરેલા છે. લિવાનની પશ્ચિમ દીવાલમાં મધ્યમાં પથ્થરના મુખ્ય મહેરાબ અને એની બાજુમાં મિંબર કરેલ છે. બીજા બે મહેરાબ અને બાજુ આવેલ ગર્ભગૃહના પ્રવેશદ્વારમાં કરેલા છે. આમ મસ્જદની દીવાલથી ત્રણેય ગર્ભગૃહો પપૈકી એનાં પ્રવેશદ્વાર અને મધ્યના ગર્ભગૃહને માર્ગ બધ થઈ ગયાં છે. ગભ - ગૃહાની બહારની દીવાલે। અકબંધ છે. બંને પાંખોવાળા ઘૂમટની પાછળ ગર્ભગૃહ પરનાં શિખર જોવા મળે છે. અલબત્ત, તેના આમલસાર તેાડી પડાયા છે. મસ્જિદની સંમુખ હાજ બનાવેલ છે, મસ્જિદના પ્રવેશ પર ચેાડેલી અ રસની તકતીમાં ફ્ારસી અને દેવનાગરીમાં હિ.સ. ૧૦૫૫, વિ.સ. ૧૭૦૨(ઈ.સ. ૧૬૪૫)ના લેખ છે.૧૨૯
અમદાવાદની પીરાન દરગાહ—આ દરગાહ જમાલપુર ચકલાથી પશ્ચિમે લગભગ એક કૉંગ દૂર આવેલી છે. ૧૭ મી સદીના આરંભમાં બગદાદથી અમદાવાદ આવી વસેલા સંત શાહ અબ્દુલ ખલક સૈયદ અબ્દુલ કાદિરની આ દરગાહ છે. એમાં આરસની કબરને ક્રૂરતી જાળીદાર પડદીએ કરેલી છે. આની સાથેની મસ્જિદ અલગ કાટ ધરાવે છે અને એ જૂની મસ્જિદને સ્થાને પાછળથી સાદી ઢબે બંધાયેલી ઈ ટેરી મસ્જિદ છે. એની સાથે સકળાયેલ હજરત પીરના રાજો ઈટરી છે અને એ સાદા આરસની બે કબર ધરાવે છે, એ કમરા પીરાન પીરના પરિવારના સૈયદ મિયાન અને સૈયદ અસ્કરી મિયાનની છે. આ અધિકામ ૧૭ મી સદીના મધ્યનાં જણાય છે.૧૩૦
અમદાવાદની હાજી સાહેબની મસ્જિદ—રિયપુરના લાલ ખાવાના ટીમમાં હાજી સાહેબ કે હાજી શાખાની મસ્જિદ આવેલી છે. ૧૭ મી સદીના મધ્યની આ મસ્જિદ એક જમાનામાં ૧,૫૬૪ ચારસ વાર (૧,૩૦૭૭ ચેારસ મીટર)ને વિસ્તાર ધરાવતી હતી, પણ એમાં અનેક રહેણાક મકાત થઈ જતાં એના વિસ્તાર લગભગ પાંચમા ભાગને જ રહી ગયા છે. આ ઈંટેરી મસ્જિદની ઈમારત બિસ્માર હાલતમાં છે, ૧૩ ૧
અમદાવાદને શાહુ અબ્દુલ વહાબ સાહેબના રાજો આ રાજો ખાનપુરમાં આવેલા છે. એમાંની મસ્જિદ બિલકુલ નાશ પામી હોવાથી પાછળથી એને સ્થાને નવી મસ્જિદ બંધાઈ છે, મસ્જિદની પૂર્વ દિશામાં શાહ અબ્દુલ વહાબને! મારે છે. એમાં મધ્ય ભાગમાં કમાનેાથી ટેકવેલ ઊંચા ઘૂમટ છે, જ્યારે એ ખાંડને ફરતી રવેશ એવડા રત ભેની હરાળથી યુક્ત છે. રવેશ પરના છાવણુમાં