Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૩ મું]
સ્થાપત્યકીય સમારકે
[૪૫૯
૮૧. “પ્રાચીન જૈનસંઘર', માન ૨, ૧૨૦ ૮૨. Burgess, The Temples of Shatrunjaya, pp. 20 f; “અં. કે. શાહ, જૈન
તીર્થ સર્વસંગ્રહ, ભા.૧, નં. ૧, પૃ.૧૦૬-૧૦૭: દુ. કે. શાસ્ત્રી, એતિહાસિક સંશાધન’
પૃ. ૧૮૫–૧૮૭ <3. Khakhkhar, op. cit., No. 17.
સંપાદકે લેખના વિવરણમાં જણાવ્યું છે કે મંદિર ભાટિયા ઠકકર જેરાજે અને એના પુત્ર ઠકર ટોપણે બંધાવેલું (p. 94), પરંતુ લેખમાં તો આ મંદિર જેરાજ અને ગંગાના સુત ધનરાજે બંધાવ્યું હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. ડકર ટોપણને નિર્દેશ તો ગંગાના પિતા તરીકે કર્યો છે ને એ ગજરિયા વંશનો હતો, જ્યારે
જેરાજ આસર વંશને હતો. ૮૪. Ibid, p. 46 ૮૫. Ibid, pp. 21ff; નાગજીભાઈ ભટ્ટી, “નારાયણ સરોવર', પૃ. ૧૦-૧૬.
“નારાયણ સરોવરમાં આપેલી કેટલીક વર્ષસંખ્યાઓ અશુદ્ધ છે. કલ્યાણરાયના ' મંદિરને લેખ પૃ. ૧૪માં સં. ૧૯ર૬ને અને પૃ. ૧૫માં સં. ૧૯૨૬ને જણાવ્યું. છે. શ્રી ખખ્ખરે એ મંદિરનું નિર્માણ સં. ૧૮૮૫ માં થયું હોવાનું જણાવ્યું છે એ.
અનુસાર અહીં એ પછીની સં. ૧૯૨૬ ની વર્ષસંખ્યા શુદ્ધ લાગે છે. ૮૬-૮૭ રનમણિરાવ ભીમરાવ, સોમનાથે' પૃ. ૧૫ર-૧૬૯ ૮૮. “મીરાતે એહમદી', ભાગ ૨, પૃ. ૧૪૬–૧૪૭ ૮૯. Cousens, Somanatha and Other Medieval Temples in Kathiawad,
pp. 13 ff. ૯૦. ગુ. રા. સાં. ઇ., ગ્રંથ ૫, પૃ. ૯૨-૯૩.
વિ.સં. ૧૨૯૭ (ઈ.સ. ૧૨૪૧) માં અમદાવાદથી આવી મહમદશાહે દ્વારકાધીશનું મંદિર તોડયું એવી સ્થાનિક બારેટોની અનુકૃતિ છે ('દ્વારકા સર્વિસંગ્રહ, પૃ. ૧૭), પરંતુ અમદાવાદ તો ઈ.સ. ૧૪૧૧ માં વસ્યું. પાટણમાં પણ ત્યારે દિલ્હી સલ્તનતની સત્તા સ્થપાઈ નહોતી. દિલ્હીના સુલતાનની વાત હોય તો એ ઇતુલ્મીશ (મૃ. ૧૨૩૬)નો ત્રીજો પુત્ર મુઇઝુદીન બહરામ (૧૨૪૦–૧૨૪૨) હેઈ શકે, પરંતુ એ મહમદ' કહેવાતો નહોતો. એને ઉત્તરાધિકારી અલાઉદ્દીન મસૂદ (૧૨૪૨-૧૨૪૬) હતો. મહમદ તો એનેય ઉત્તરાધિકારી નાસિરુદ્દીન મહમૂદ (૧૨૪૬-૧૨૬૫) હોઈ શકે, પરંતુ એને સમય સં. ૧૩૦૧ થી વહેલો હોઈ શકે નહિ. વધારે સંભવિત એ છે કે અમદાવાદને સુલતાન મહમદ તે ગુજરાતને સુલતાન મહમૂદ બેગડો હોવો જોઈએ.
ને આ અનુશ્રુતિમાં એના આક્રમણનો ખરે સમય વિ.સં. ૧૫ર૯ (ઈ.સ.૧૪૭૩) જોઈ એ૧-૯૨. કાં. પૂ. સેમપુરા, શ્રીદ્વારકાધીશનું મંદિર, દ્વારકા સર્વસંગ્રહ", પૃ. ૨૫૮ ૯૩-૯૭. એજન, પૃ. ૨૫૮-૨૬૦
૯૮. એજન, પૃ. ૨૬૧-૨૬૪ ૯. એજન, પૃ. ૨૬૦–૨૬૧ ૧૦૦. “મીરાતે એહમદી', ભાગ ૨, પૃ. ૧૪૮