Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ના મુ]
ધમ-સંપ્રદાયો
[૩૯૩
એ મરામત ખર્ચ સરકારી ખજાનામાંથી મળતું હતું, જેથી કરી એમાં પાણી બરાબર ભરેલું રહેતું હતું, હમણાં એમાં કચરો ભરાઈ ગયો છે અને ભોંય બરાબર થઈ ગયું છે, તેની કઈ ખબર લેતું નથી પરંતુ તેની નિશાનીઓ બરાબર છે” (“મિરાતે અહમદી'
ગુજ, ભાષાંતર, ભાગ ૨, પૃ. ૬૪-૬૫). ૪૧. એ જ, પૃ. ૧૬૦-૬૫ ૪૨. એ જ, પૃ. ૧૩૪-૪૩ ૪૩. એ જ, પૃ. ૧૪૦-૪૩ ૪૪. એ જ. પૃ. ૧૬૫-૬૭. “મિરાતે અહમદી નો કર્તા દીવાન અલી મુહમ્મદ ખાન લખે
છે કે ગુજરાતના મુઘલ સૂબા, જોધપુરના મહારાજા અભયસિંહના નાયબ રતનસિંહ ભંડારીને પૂછીને પોતે જૈનધર્મ વિશેની માહિતી આપી છે. રતનસિંહ ભંડારી ચૌહાણું રાજપૂત, પણ ધમેં શ્રાવક હતો (એ જ, પૃ. ૧૬૬).
Commissariat, op. cit., p. 509 ૪૬. નવીનચંદ્ર આચાર્ય, ઉપર્યુક્ત, પૃ. ૨૪૧ ૪૭. મેહનલાલ દેસાઈ, જન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ. ૫૫૫ ૮. જિનવિજયજી, “પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભાગ ૨, લેખ નં. ૫૧૧-૧૩ re. Commissariat, op. cit. pp. 509 t. ૫૯. સ્થાનિક અનુશ્રુતિ છે કે પાટણ પાસેના વાલીપુર ગામમાં પાર્શ્વનાથની આ મૂર્તિ
હતી, પણ ત્યાં શ્રાવકોની વસ્તી ઘસાઈ જવાથી એ મૂર્તિની પાટણમાં નૂતન મંદિરમાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પાટણની એક જૂની ચૈત્યપરિપાટીમાં વાડીપુર ગામ તથા એમાંના મંદિરને ઉલ્લેખ છે તથા સં. ૧૫૯૮(ઈ.સ. ૧૫૪૨)માં સમવિમલસૂરિએ પાટણમાં ચાતુર્માસ કર્યો તે સમયે તેઓ જિનવંદનાથે વાટિકપુર-વાડીપુર ગયા હતા એવો એક નિર્દેશ એક પટ્ટાવલી (વિવિધ ગચ્છીય પટ્ટાવલીસંગ્રહ, પૃ. ૫) માં
છે, જે અનુશ્રુતિનું સમર્થન થાય છે. ૫૧. આ શિલાલેખના સંપૂર્ણ પાઠ તથા એના અનુવાદ માટે જુઓ ભોગીલાલ સાંડેસરા,
વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખ.” પૃ. ૯૫-૧૦૦. પર. એ જ. મહુવા(સૌરાષ્ટ્ર)માં પ્રતિષ્ઠિત થયેલી આચાર્ય હીરવિજયસૂરિની મૂર્તિ
નીચેના શિલાલેખમાં વિક્રમ સં. ૧૬૫૩ સાથે “પાતસાહી શ્રી અકબરપ્રવર્તિત સં. ૪૧' અર્થાત ઇલાહી સંવતનો ઉલ્લેખ છે (મુનિ વિદ્યાવિજયજી, “સૂરીશ્વર અને
સમ્રાટ’ પ્રસ્તાવના, પૃ. ૫).. ૫૪. મેહનલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૂ. પ૬૩-૧૪ - ૫૪. એ જ, પૃ. ૫૬૬ ૫૫. આ વિશેને છ પંક્તિને ગુજરાતી શિલાલેખ ગિરનાર ઉપર ચડતાં રાજા ભર્તુહરિની
ગુફાથી થોડેક આગળ પહાડમાં કોતરેલો છે. મૂળ લેખ માટે જુઓ ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુંકત, પૃ.૯૨-૯૩.