Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૧૨)
મુઘલ કાલે
ગિ,
ધર્માદાગૃહ સ્થાપ્યાં હતાં, જ્યાંથી ગરીબ લેકે રાક મેળવી શકતા, એ માટે એક દગો અથવા નિરીક્ષક અને કારકૂનેને બનેલે કર્મચારીગણ નીમવામાં આવત. દુષ્કાળના સમયમાં ગરીબોને રાહત આપવાનાં પગલાં સવર અને સંગીન પણે લેવાતાં. રડાં અને ધર્માદાગૃહે વધુ ખોલવામાં આવતાં. કેટલાક ગરીબો અને શિક્ષકેની સોંપણી શ્રીમંત ઉમરાવ-અમીરોને કરવામાં આવતી. તેઓ એમને ખવડાવવા-પિવડાવવાની વ્યવસ્થા કરતા.
પાદટીપો
1. J. N. Sarkar, Mughal Administration, pp. 4-5 2. M. S. Commissariat, History of Gujarat, Vol. II, p. 1;
છો. ૨. નાયક, “મધ્યયુગ”, “ગુજરાત: એક પરિચય", પૃ. ૧૦૪ 3-8. M. S. Commissariat, op. cit., p. 2 4. P. Saran, Provincial Government of the Mughals (1526-1658
A.D.), pp. 148-149 4. Abul Fazl, Ain-i-Akbari, Trans: by H. Blochman, Vol. I, p. 280
cited by Saran, op. cit., p. 170 ૭. Saran, op. cit, p. 171 • 6. Nizamuddin Ahmad Bakshi, Tabaqat-i-Akbari, Vol. II, p. 368
cited by Saran, op. cit., p. 171 ૯. “મીરાતે એહમદી', (ગુજ. ભાષા. નિઝામુદ્દીન), ગં. ૧, પૃ. ૧૩૮ 20. Sarkar, op. cit., pp. 49-50 ૧ "મીરાતે એહમદી” (ગુજ. ભાષા.), ગં. ૧, પૃ. ૧૬૪-૧૭૨ 17. Memoirs of Jahangir, Traps. by Roger and Beveridge, Vol. I,
p. 125
૧૩. Saran, pp. cil, p. 199
૧૪. Ibid, 207 ૧૫. Ain-i-Akbari, Vol. II, pp. 40–41 ૧૬. saran, op. cil, p. રાવ 20. W. Foster (Ed.) The Embassay of Sir Thomas Roe of India
(1615-1619, A.D.), pp. 28–34 2. Mirat-i-Ahmadi (supplement ), Eng. Tros. by C. N. Seddon
and Syed Nawab Ali, p. 8