Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ]
ગુજરાતની ટંકશાળમાં પડાયેલા સિક્કા
[૨૩૯
3. Catalogue of Indian Coins in the British Museum, London, Vols.
I & II : Mughal Emperors, (BMC), No. 357 8. Catalogue of Coins in the Provincial Museum, Lucknow, (LMC),
Vol. 1, p. 20, fn. 1 આ પદ્ય-પંક્તિને અત્યાર સુધી બધા સિક્કાશાસ્ત્રીઓએ–C. J. Brown જેવા પ્રખર સિક્કાશાસ્ત્રી સુધ્ધાંએ-ગદ્યલખાણ માન્યું છે (જુઓ LMC, Vol, I, p. 20, No. 17), પણ ખરી રીતે એ કાવ્ય-કડી છે. ટંકશાળનું નામ આપતો શબ્દસમૂહ અલગ સમજવાથી એટલે કે બીજી બાજુના લખાણમાં મુચ્ચનવાને બદમાવાનું વિશેષણ સમજવાથી આ ભૂલ થઈ. પણ બ્રાઉન કે બીજા સૂચિકારે “મુત્તરવા ને અમદાવાદ ટંકશાળનું ઉપનામ ગણવાની ભૂલને ભોગ બન્યા નથી, પણ નાગપુરના સેન્ટ્રલ મ્યુઝિયમની સૂચિમાં “
મુનવાઢીને ઉપનામ લખવાની ભૂલ કરી છે (જુઓ Catalogue of Coins in the Central Museum, Nagpur (NMC), No. 325–30]. મહારાષ્ટ્ર પુરાતત્વખાતાના સિક્કાઓની સૂચિમાં આ શબ્દને જનીનાવાય વાંચી એને અહમદાબાદ-ટંકશાળનું ઉપનામ ગયું છે. [જુઓ Catalogue of Coins of Mughal Emperors in the Department of Archaeology, Maharashtra State, Bombay. (MBAC) Nos. 19–20]. આ શબ્દનો ખરો ઉચ્ચાર સુત્તવ્યનવા” અને અર્થ “સુશોભિત હો!' તેમ થાય છે. ગુણીનાવાય
અર્થવિહીન છે. ૬. શાહજહાંના બધા સિક્કાઓમાં વયાણ સમાન ના બદલે કાનમેં કુમાર ને પ્રયોગ
થયો છે. બંનેનો અર્થ એક જ છે. ૭. BMC, No. 692 ૮. “બિલાદનો અર્થ “નગરે' થાય છે પણ અરબીમાં એ સામ્રાજ્ય કે પૃથ્વીના સામાન્ય
અર્થમાં પણ વપરાય છે. ૯. મુહમ્મદ અકબર ૨ જાના ચાંદીના સિક્કાઓ સાવ અપ્રાપ્ય નથી. ઈ.સ. ૧૯૭૨ના
માર્ચ માસમાં આણંદના મામલતદાર શ્રી એમ. એ. દેસાઈ દ્વારા રિપોર્ટ માટે આવેલા
સિક્કાઓમાં તેના આ ટંકશાળના થોડા સિક્કા હતા. ૧૦. LMC, Nos. 319–320 ૧૧. NS, No. XI, pp. 322–23; No. XXVI, p. 493 ૧૨. હજુ સુધી પૂરા લખાણવાળો સિક્કો મળ્યો નથી, પણ જુદા સિક્કાઓ પરનાં લખાણો
તેમજ અમદાવાદના ઉપર્યુક્ત ભાતવાળા સિક્કાના લખાણને સરખાવી આખું લખાણ આમ હશે એમ નિશ્ચિત થાય છે.