Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
. ૨૪૨]
(×. ૧૩′
નોંધમાં આ ઢ કાળ નામ વાંચવામાં થયેલી ભૂલ તરફ ધ્યાન દોરી એ પારખ દર નહિ પણ એ સમયે નિઝામ—હૈદરાબાદ રાજ્યમાં આવેલ પ્રખ્યાત કિલ્લા પર ડા હાવાના તર્ક કર્યો હતેા ( NS, Vol. XXXI, pp. 368 ff.). ત્યાર પછી ઈ.સ. ૧૯૨૧-૨૪ દરમ્યાન મળી આવેલા એ ભાતના અમુક સિક્કા પર આ નામ પુરુ′ તેમજ સ્પષ્ટ રીતે પરેડા અંકિંત મળ્યુ. હાવાથી (ARADN, Fasli 1331–34, p. 29) પ્રા. હાડીવાળાનુ` વિધાન સત્ય ઠર્યું. એ પછી પણ પરેડા’ સ્પષ્ટ નામ ધરાવતા સિક્કા મળી આવ્યા છે (NS, No. XXXIX, p. 11; JNSI, Vol. VIL, p. 65). એટલે પેારબ દરમાં મુયલ ટંકશાળ હતી નહિ એ વિષે કાઈ શકાને સ્થાન નથી.
૪૭. PMC, Nos. 44 46.
૪૮. Ibid., Nos. 90–91.
૪૯. Ibid., No. 92
સુઘલ કાલ