Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ગુજરાતની શાળામાં પડાયેલા સિક્કા [૨૨૦
રફીઉદૌલા શાહજહાં ર જાના સિક્કા ત્રણે ધાતુઓમાં મળે છે ઃ સેનામાં એક, ચાંદીમાં અર્ધોએક ડઝન અને તાંબામાં એક. સોના અને ચાંદીના સિક્કા એક જેવા છે અને બસ એ મુવારવાળી ભાતના છે. એના તાંબાના સિક્કામાં એક તરફ સે શાહગ વાદ્રશાદ (શાહજહાં બાદશાહને પૈસે) અને હિજરી વર્ષ-સંખ્યા અને બીજી તરફ ટંકશાળ-નામ વગેરેવાળું સૂત્ર.
મુહમ્મદશાહના સુરતના ચાંદીના સિક્કા સારી સંખ્યામાં ઉપલબ્ધ છે, પણ સોના નાણું દુર્લભ છે. આ બંને ધાતુઓના એના સિક્કાની બે મુખ્ય ભાત છે : એકમાં એક તરફ હિજરી વર્ષ અને એના નામવાળી પદ્યપંક્તિ અને બીજી તરફ ટંકશાળ–નામ અને રાજ્યવર્ષવાળું પ્રચલિત સૂત્ર છે. આ ભાતના સિક્કા એના રાજ્યકાલનાં–પ્રારંભનાં ચાર-પાંચ વર્ષો સુધી ઢંકાયા હોય એમ જણાય છે. બીજી ભાતના સિક્કા એના અમદાવાદના સિક્કાની જેમ “સિક્સ મે મુવા 'વાળી શ્રેણીના છે. આ ભાતના સિક્કા એના રાજ્યકાલમાં પહેલેથી છેવટ સુધી કાયા હતા.
મુહમ્મદશાહના સુરતના તાંબાનાણમાં રેવ. ટેલરે બે ભાત નેંધી છે.'
અહમદશાહ, આલમગીર ૨ , શાહજહાં ૩ છે અને શાહઆલમ રજાના ચંદીને મળેલા સિક્કાઓની સંખ્યા નાની છે એ મુહમ્મદશાહના ગદ્ય લખાણવાળી ભાતના છે. શાહઆલમ ૨ ને સોનાને એક સિક્કો ખાનગી સંગ્રહમાં હોવાનું કહેવાય છે. ૨૭ એના તેમજ આલમગીર ૨ જાના બે રૂપિયાના સિક્કા પણ નેધાયા છે. ૨૮ આ ચારમાંથી કઈ બાદશાહનો તાંબાનો સિક્કો મળ્યો નથી. 1 સુરતની ટંકશાળમાં કે એના નામે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ઈ.સ. ૧૮૦૦ માં શાહઆલમ ર જાના નામથી સેના અને ચાંદીના સિક્કા બહાર પાડયા હતા. ૨૯
અકબરના ગુજરાત–બનાવટના સિક્કા પણ આ અરસામાં સુરતની ટંકશાળમાં ફરી પાડવામાં આવ્યા હતા એવી સિક્કાશાસ્ત્રીઓની માન્યતા છે.
સુરતની ટંકશાળ વિશે એક બીજી સેંધપાત્ર હકીકત એ છે કે ત્યાં આ બાદશાહનાં નામથી ઢંકાયેલા અર્ધા રૂપિયા પણ ઉપલબ્ધ છે, જ્યારે ભારતની બીજી ટંકશાળાના અર્ધા દુર્લભ છે.
૫. ખંભાત
* મુસ્લિમ તવારીખકારોએ ખંભાતનું નામ “કંબાયત” તથા “ખંભાયત ” લખ્યું છે. ગુજરાતના સુલતાનોના સમયમાં ત્યાં ટકશાળ સ્થપાઈ હોય એમ