Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨]
મુઘલ કાલ
પાદટીપ
૧. D. B. Diskalkar; Inscriptions of Kathiawad, No. 110. ધ્રાંગધ્રાની
હજૂર ઓફિસમાં(તા. ર૮-૪-૧૯૦૧)ને લેખ, જેમાં રાવ ભારમલજીને નિર્દેશ
થયો છે. ૨. Ibid, No. 129 : વવાણિયા બંદર નજીકના દહીસરા ગામના ઉત્તર દરવાજે
આવેલા એક પાળિયામાં ત્યાં માહાશય શ્રી. ભોજરાજજી'ની સત્તા કહી છે (તા.
૧૯-૧૦-૧૬૩ ને લેખ). ૩. Ibid, No. 146 વાંકાનેરના ચંદ્રસિંહજીની સામે લડતાં મરાયેલો રોજી આ
માળિયા-મિયાણુ પાસે તા. ૧૨-૧૧-૧૬૮૩ ના દિવસે મરાયેલે. 3-24. Sir Campbell, Gazetteer of the Bombay Presidency, Vol. V,
p. 138 ૪. કચ્છની વિગતનો આધાર : આત્મારામ કેશવજી દ્વિવેદી, “કરછ દેશને ઇતિહાસ,
તથા Gujarat State Gazetteer : Kutch District ૫. D. B. Diskalkar, op. cit, No. 105 : ખાન આઝમ (મીરઝા અઝીઝ
કેકા) સાથેના યુદ્ધમાં કુમાર અજ મરાયા (તા. ૧-૪-૧૫૯૧ ને ભૂચર મેરીના
સ્થાન નજીક ભૂતનાથ મહાદેવના મંદિરની ઉત્તરે આવેલો પાળિયો). ૬. “કાઠિયાવાડ સર્વસંગ્રહ' (કા. સ. સં), પૃ. ૪૫૪, આ યુદ્ધની વિગતો માટે જુઓ
ઉપર પૃષ્ઠ ૪૮-૪૯. ૭. માવદાસજી ભીમજી રતનું, “શ્રીયદુવંશપ્રકાશ અને જામનગરનો ઇતિહાસ, | પૃ. ૨૨૮ ૮. કા. સ. સં, પૃ. ૪૫૫ ૯. D. B. Diskalkar, op. cih, No. 112: “મહારાજ શ્રી રામ શ્રી છત્રસાલના
પુત્ર શ્રી જસવંત'નું શાસન (તા. ૧૮-૪-૬૧૦ ને નાગેશ્વર મહાદેવ મંદિરમાં લેખ); આમ છતાં op. cit, No. 14 માં “પાતસાહ શ્રી શમશાહના માહામંડલીક જામશ્રી છત્રસાલજીનું રાજ્ય (તા. ૧૨-૨-૧૬૧૩ ને નવાનગરના દાદર ગામને લેખ) કહ્યું છે, પરંતુ શત્રુંજયની વિમલવસહીની ટૂંક ઉપરની હાથીપળ પાસેના દેરાસરની દીવાલના તા.-૪-૧૬૧૯ ના લેખમાં હાલારમાં આવેલા નવીનપુર(નવાનગર)માં શ્રી જસવંત નામને જામ સત્તા ઉપર હોવાનું નિર્દેશાયું છે, એટલે
હવે શત્રુશલ્ય જીવતે નહિ હોય. ૨૦. વિગતો માટે જુઓ પ્ર. ચિ. પરીખ, “નિજાનંદ સંપ્રદાય અને સંત પ્રાણનાથ ',
ઊર્મિનવરચના', વર્ષ ૪૪, પૃ. ૫૪૩–૫૪૮.