Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૬]
મુઘલ કાલ
૩૮ Ibid, No. 125 માં પાતશાહ શ્રી શાહજહાનના રાજ્યમાં પરમાર શ્રી રામજીનું
વિજયરાજ્ય કહ્યું છે (મૂળીના માંડવરાય મંદિરને તા. ૨૫-૧-૧૯૨૯ને આ લેખ છે). ૩૯. Ibid, No. 143 : તા. ૧૪-૮-૧૬૯ના મૂળીના પાધરના પાળિયામાં પરમાર
વિસાજી મરણ પામતાં કોઈ બ્રાહ્મણે આપઘાત કર્યાનું લખ્યું છે. આ વિસજી મૂળના
ભેજરાજજી ૨ જાનો સૌથી નાનો ભાઈ હતો. ૪૦. ભારત રાજ્ય મંડલ (ભા. રા. મં), ભાગ ૧, પૃ. ૨૦૦-૨૦૨ જા. એજન, ભાગ ૨, પૃ. ૧ર૮ (૨૮)-૧૨૮ (૪૭) ૪૨. એજન, ભાગ. ૧, પૃ. ૨૩૬-૨૩૭ ૪૩. D. B. Diskalkar, op. cit, No 103: તા. ૧૩–૧૦-૧૫૭૭ ના ગાયંતી વાવના
આ લેખમાં અકબરના રાજ્યમાં વિસાજીની સત્તા હેવાનો ઉલ્લેખ છે. ૪૩-અ. તા. ૨૫-૧૦-૧૯૧૭ના વરતેજના પાળિયા-લેખમાં ધુનાજીની સત્તાને નિર્દેશ છે;
gai ibid., No. 116. ૪૪. Ibid, No. 175 : તા. ૬-૯-૧૭૫૨ ના લાઠીના ભીડભંજન મહાદેવના મંદિરમાંના
લેખમાં લાઠીમાં ગેહેલ સંઘનું રાજ્ય કર્યું છે. ૫. ભા. રા. પં. ભાગ ૧, પૃ. ૨૧૦-૨૧૩ ૪૧. D. B. Diskalkar, op.cit. No. 144: તા. ૩૧-૫-૧૬૮૨નાબેટ શંખોદ્ધારમાંના
લક્ષ્મીજીની વખાર નામક સ્થાન નજીક ઊભેલા પાળિયામાં રાણા શ્રી ભીમજીને
ઉલ્લેખ છે. ૪૭. Ibid, No. 140 : તા. ૯-૧-૧૬૬૪ ના બેટ દ્વારમાંના નવા શંખનારાયણ
મંદિર પાસેના પાળિયામાં સંગ્રામજીના પુત્ર રાણો અખેરાજજી મરણ પામ્યાને
નિર્દેશ છે. ૪૮. ભા. રા. ., ભાગ ૨, પૃ. ૮૨ 86-24. M. s. Commissariat, History of Gujarat, Vol. II, p. 10
–આ. Ibid., p. 178; વળી જુઓ ઉપર પૃ. ૭૭. ૪૯. ઈડર રાજ્યને ઇતિહાસ, ભા. ૧, પૃ. ૧૩૩-૩૦૭ ૫૦. ભા. રા. મં, ભાગ ૧, પૃ. રર-૨૨૩ પી. એજન, ભાગ ૧, પૃ. રર૪-રર૫ પર. એજન, ભાગ ૧, પૃ. ૧૯૪-૧૯૫ ૫૩. આ સ્થળ પાલનપુર તાલુકામાં કાંકરેજ વિભાગમાં બહેચરાજીથી ઉત્તરે ૫ કિ.મી.
ઉપર છે.