Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 06 Mughal Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૮ ]
મુઘલ કાલ
4. Akbarnama, Vol. III, p. 410 20. M. S. Commissariat, ‘History of Gujarat' Vol. II, p. 38 11. Mirat-i-Ahmadi, Vol. 1, p. 188 ૧૨. મુર્તઝાખાને કડીમાં તથા ભરૂચમાં કરાવેલાં બાંધકામોને સમય એના શિલાલેખોમાં
હિ.સં. ૧૧૮ (ઈ.સ.૧૬૦–૧૦) આપ્યો હોઈ ઈ.સ.૧૬૦૮ની આ તારીખ બાદશાહે પોતાના પાયતખ્તમાં લીધેલા નિર્ણયની સમજવી ઘટે અને મુર્તઝાખાનની કામગીરીને
હવાલે જહાંગીર કુલીખાને ઈ.સ. ૧૬૦લ્માં સંભાળ્યો હોવાનું ગણવું જોઈએ.–સં. 13. Bombay Gazetteer, Vol. 1, Part 1, p. 273 ૧૩-અ. “મિરાતે અહમદી', (ગુજરાતી ભા.) . ૧, ખંડ ૧, પૃ. ૧૯૪ 98. W. Foster (Ed.), The Embassy of Sir Thomas Roe to India, Vol.
I, pp. 170-73 15. W. Foster, Early Travels in India, pp. 178, 206 ૧૬. ૨. ભી. જેટ, ગુજરાતનું પાટનગર : અમદાવાદ', પૃ. ૬૬૮-૬૭૦ ? 29. Tuzuk-i-Jahangiri, Vol. I, p. 401 2. W. Foster (ed.), The Embassy of Sir Thomas Roe to India, Vol. II,
p. 124 16. W. Foster, (ed.), English Factories in India 1622–25, p. 87 ૨૦. શાહીબાગની મુલાકાત જર્મન પ્રવાસી મેન્ડેલસ્સોએ ૧૬૩૮માં અને કેન્ય પ્રવાસી
વિવેનોએ ૧૬૬૬માં લઈ એનાં વખાણ કર્યા છે. ૧૮ મી સદીની મધ્યમાં લખાયેલ “મિરાતે અહમદી'માં શાહીબાગની બિસ્માર હાલતનું વર્ણન આપવામાં આવ્યું છે. ડભોઈના
કલેકટર જેમ્સ ફેન્સે પણ ૧૭૮૧માં એની મુલાકાત લઈ વિસ્તૃત હેવાલ લખ્યો છે. 21. Edward Grey (trans.), The Travels of Pietro Della Valle, Vol.
1, p. 102 72 -24. Mirat-i-Ahmadi, Vol. I, pp. 210-11 ૨૨. Ibid, p. 213 ૨૩. ગુજરાતના સુલતાન મુઝફર ૩ જાએ નવાનગરના રાજાઓને મહમૂદી સિક્કા પાડવાને
અધિકાર આપ્યો હતો. મહમૂદી સિક્કા નવાનગર રાજ્યમાં “કેરી’ નામે ઓળખાતા. જામે સિક્કા પાડવાનું બંધ કરવા સ્વીકાર્યું, પણ પછીના સમયમાં એ ફરી શરૂ થયું. મિરાતે અહમદી' ગ્રંથ જ્યારે લખાય ત્યારે નવાનગરની ટંકશાળમાં પાડવામાં
આવેલા સિક્કા ચલણમાં હતા. 76. M. S. Commissariat, History of Gujarat, Vol. II, p. 132